Book Title: Bhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Author(s): Buddhisagar
Publisher: Buddhikirtisagarsuri Jain Granthamala

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org . Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્મજ્ઞાન દિવાકર, સ્વ-પરશાસ્ત્ર વિશારદ, કવિરત્ન, ચેાગનિષ્ઠ એકસાને આ મહાગ્રન્થ પ્રણેતા, મહાન વિભૂતિ. સ્વ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીએ લગલગ ખાર મહાકાય વિભાગેામાં રચેલાં છે, જે જનસમાજ સમક્ષ અનેક વર્ષો પહેલાં રજુ થયેલાં છે; આ ખાર વિભાગેમ્સમાંથી તેમની–ગુરૂવના સ`સ્કાર બીજોના વારસાની પ્રતિકૃતિ રૂપે વિચરતા અને સરળ ભાષાથી પ્રવચને આપતા તેમના જ સ'યમી, શાંત અને વૈરાગ્ય વાસિત શિષ્યરત્ન પૂ. આ. શ્રીકીર્તિ સાગરસૂરીશ્વરજીએ પ્રથમના એ વિભાગાનું સરળ ભાષામાં વિવેચન કર્યું છે; અને સાથે સાથે અનેક લઘુ-દ્રષ્ટાંતા, તથા કથાએ આપી વિવેચનને સઘન બનાવેલું છે. તે વિવેચન જનસમાજ સમક્ષ પુસ્તકઃ રૂપે સાદર થાય છે. . t 'काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् આ સુભાષિત પ્રમાણે સ્વ. પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ ભવિષ્યની પ્રજાના ઉપકાર અર્થે પ્રવાહખદ્ધ પુષ્કળ કાવ્યેા રચ્યાં છે; પરમાત્મા સાથેના એકતાનથી જેમના હૃદય વીણાના તાર અણુઅણી ઉઠયાં છે તેમના હૃદચના ગુણગાનથી ઉપજેલુ‘ ભવ્ય સંગીત-એ પ્રસ્તુત ભજન સાહિત્ય છે; નરસિંહ, મીરાં, ચિદાનંદ, બ્રહ્માનંદ, કશ્મીર વિગેરે ભક્ત કવિએએ ઉત્તમ ભજના જગને આપેલાં છે; ઉત્તમ ભજને સાદાં અને સ્વાભાવિક હેાય છે; સ્વ. પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીના ભજના આધ્યાત્મિક ઉપદેશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 746