________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એણે નવલકથા એકેય નથી લખી. નાટકને એકેય અક્ષર માંડ્યો નથી. વાર્તા પણ લખી નથી. મહાકાવ્યના પણ મંડાણ નથી કર્યા. કલ્પનાને વિહાર એણે નથી કર્યો.
તે કઈ કહે, તે એ સાહિત્યકાર શેને ?
પણ એણે ધર્મના તત્ત્વોનું જે ચિતન સર્યું છે, એની કઈ જેડ નથી. “જૈન ધર્મને દુનિયા સમજી શકે એવી રીતે મૂકવામાં એણે જે અથાગ શ્રમ વેઠ્યો છે એની કઈ કીંમત આંકી શકાય તેમ નથી.
માત્ર ગણત્રીના જ વરસમાં એમણે એક અગીયાર ગ્રન્થોની સર્જના કરી છે. એમણે જે કંઈ વાંચ્યું છે, વિચાર્યું છે, અનુભવ્યું છે, એની પેગ દષ્ટિમાં એણે જે ભાવિ જોયું છે. એ બધું જ એણે અક્ષરેમાં ગૂંચ્યું છે.
જૈનતત્ત્વજ્ઞાન એણે ખરા અંતરથી પચાવ્યું છે, અને એક ધર્મને આંધળા ઝનૂનથી નહિ પણ એક સાચા ધર્મની ખરી દાઝથી એણે જૈનધર્મની સમજ આપી છે.
ખ્રિસ્તીઓના આક્ષેપને “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલે” તથા “ખ્રિસ્તી જૈન સંવાદ” લખીને એને સચોટ જવાબ આપે છે.
- લાલા લજપતરાયને પણ જૈન ધર્મને સુંદર ઉકેલ આપે છે. એણે મૂર્તિ પૂજાનું રહસ્ય પણ શાસ્ત્રાર્થ સચોટપણે સમજાવ્યું છે, “જનતત્ત્વજ્ઞાન શિષ્યોપનિષદ * તત્ત્વજ્ઞાનદીપિકા” જન દ્રષ્ટિએ ઈશાવાસ્યપનિદ્
For Private And Personal Use Only