________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વશ થશે. તેને કાઢી મૂકવું તને પરવડશે નહિ. માટે ધૈર જઈ ને એક થાંભલા ભૂમિમાં સ્થાપન કરજે. જ્યારે કામ માગે ત્યારે કહેવુ... કે, આ થાંભલા ઉપર ચઢ અને ઉતર. આ મુજબ કહેવુ'. અને જ્યારે જરૂર પડે ત્યારે કાર્યોમાં લગાવવુ. આ મુજબ સાંભળી, વંદના કરવા પૂર્વક સ્વગૃહે આવી, એક થાંભલા સ્થાપન કર્યાં. જ્યારે ભૂત નવરૂ પડે ત્યારે ભૂતને કહ્યું કે, આના ઉપર આરૂઢ થા, અને પાછા સ્તર.
આ મુજખ કહેવાથી પેલુ ભૃત થાકી ગયું. અને પ્રાણા લેવાનું ભૂલી ગયું. તે મુજબ કરવાથી વશવી અન્ય. દુન્યવી કા થયા. અને પ્રાણાનું પણ રક્ષણ થયું. આ પ્રમાણે મનભૂત વ્યંતરને, તમાએ અનાદિકાલથી વળગાડયું છે. તે ધારેલ કામ કરી શકે છે. પણ જ્યારે નવરૂ પડે ત્યારે તમાશ ભાવપ્રાણાને ખાવા તૈયાર અને છે. પાંચ ઇન્દ્રિયા અને મન, વચન અને કાયખલ તથા શ્વાસેાશ્વાસ અને આયુષ્ય તે દશ પ્રાણા કહેવાય. અને સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, ભાવ પ્રાણા કહેવાય. આ માનસિક ભૃત એવું છે કે, દશ દ્રવ્ય પ્રાણાને તથા ચાર ભાવ પ્રમાણના પ્રાણાને, નવરૂ પડતાં ખાવા તયાર થાય છે. ત્યારે ગમે તેવા જીવાત્માઓને, પરિતાપાક્રિક થાય. તેમાં નવાઈ શી ? માટે સદ્ગુરુ કહે છે કે, સિદ્ધચક્રને હૈયામાં સ્થાપન કરીને, જ્યારે નવરૂ પડે ત્યારે કહેવું કે, આની આરાધના કર. તેથી તે સ્થિર થશે. અને રીતસર સારથી અનીને મેક્ષ માર્ગ તરફ ગમન કરશે. માટે ચેતી, સન્માર્ગે ચાલો !
For Private And Personal Use Only