Book Title: Bhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Author(s): Buddhisagar
Publisher: Buddhikirtisagarsuri Jain Granthamala

View full book text
Previous | Next

Page 736
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના જણાતી. ત્ય,પ્યાની. કરવી, યુરોપ જેવા ખંડમાંય “લેકઅવાજ” જેવું બહું ઝાઝું નહતું “લેકશાહી” શબ્દને એનું આજનું ગૌરવ પણ નહોતું સાંપડ્યું. એને દેહ હજુ ગર્ભાવસ્થામાં ઘડાતો હતો અને જ્યાં લોકશાહીને જાણે અજાણ્યે પ્રવેગ થતો હતું. ત્યાં પણ એ ડચકા જ ખાતી હતી. ત્યારે અજબ એવી આત્મશ્રદ્ધાથી અને કોઈ આર્યદ્રષ્ટાની અદાથી પૂ. આચાર્યશ્રીન બેલ સરી પડે છે કે – રાજા સલમાનવ થશે, રાજા ન અન્ય કહાવશે? આજે તે શું કાશ્મીરના, કે શું તીબેટના, કે શું સાયપ્રસના. બધાજ સવાલેમાં લેકમત એજ આખરી મનાય છે. ગૂજરાતના એક ગામડાને ગીજન આજુબાજુ આવેલ કાઠીઆવાડ (સૌરાષ્ટ્ર) અને રાજસ્થાનના કેટલાય રાજા રજવાડાંની સ્વાતંત્ર્ય વિરોધી હવા વચ્ચે રહેતા એ ગીજનના શબ્દો, એને સહસ્ત્ર કટિ પ્રણામ કરવા આજે આપણ સૌને પ્રેરે છે. વિજ્ઞાનના વિજય ટંકાના પડઘા એ પ્રજ્ઞાપુરૂષ ઝીલે. છે. આજથી પચાસ વર્ષ પહેલાં સામાન્ય માણસ જેને હજુ ગઈ કાલે પણ નહેતે કલ્પી શકત એવી વિજ્ઞાનની સ્તબ્બકારી પ્રગતિ અને રફતારને આચાર્યશ્રી ત્યારે પણ નજર સામે જ જોતા લાગે છે. અને મધ્યયુગીન કહેવાય એવા કાસદ અને ખેપીયાના જમાનામાં એ કર્મવીર એની કાંતદ્રષ્ટિનાં પ્રતાપે ભાખે છે કે – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746