Book Title: Bhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Author(s): Buddhisagar
Publisher: Buddhikirtisagarsuri Jain Granthamala

View full book text
Previous | Next

Page 744
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org “ બુદ્ધિપ્રભા ” વાંચવાને! આગ્રહ રાખા બુદ્ધિપ્રભાએ માત્ર ટૂંકા જ ગાળામાં અપ્રતિમ પ્રતિ સાધી છે. ધીમે ધીમે પણ એક પછી એક ડગલુ માંડતાં આજ એ મક્કમ પગલાં ભરી રહ્યું છે. માત્ર દોઢ જ વરસના અતિ અલ્પ ગાળામાં જૈનેતર સાહિત્યમાં પણ માગ મુકાવે એવી વાચનસામગ્રી એ આપે છે. ચિંતન કણિકા... (લે. મૃદુલ ) જૈન સમાજના બધા જ સામયિકામાં એક નવીજ ભાત પાડત આ વિભાગ છે. આકર્ષક ને જોશીલી, કાવ્ય પંક્તિએ જેવી જ્ઞાનની, વિચારની, ચિંતનની, જીવનની સમજની એવી તેજ કણિકા આ વિભાગમાં નિયમિત આવે છે. ઊધડતા પાને જ એ વાંચેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગંગાના એવારેથી... ( લે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ) પૂજ્ય ગુરુદેવે એમના જીવનમાં અઢળક સાહિત્યની સર્જના કરી ચિંતનાત્મક તે અભ્યાસી સાહિત્યના અનેક અંગાને એમણે અજવાળ્યા છે. કર્મ, યામ, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, પુત્રા, ચિત્ર, ગઝલો વ. અનેકવિધ સાહિત્યાંગોની એમણે સાધના કરી છે. એમની સર્જના એ ગંગાના નીર જેવી પવિત્ર, વહેતી ને નિળ છે. દર અડકે ગુરુદેવના એ ગગાજળનુ આયમન કરો. અને આ ઉપરાંત સુંદર વાર્તાઓ, જ્ઞાનસભર લેખા અને શાસનસમાચાર નિયમિત આવે છે. છતાંય ‘બુદ્ધિપ્રભા 'તુ લવાજમ શું છે એ ખબર છે? .. : : લવાજમના કર :: ત્રણ "N "7 પાંચ વરસના ગ્રાહકના રૂા. ૧૩ બે વરસના ગ્રાહકના રૂા. પુ=૫૦ રૂા. ૮ એક માત્ર ત્રણ રૂપિયા ~: વધુ વિગત માટે લખો :~ બુદ્ધિપ્રભા કાર્યાલય 21 C/॰ શ્રી. જસવંતલાલ ગિરધરલાલ શાહ ૩૦૯/૪, ખત્રીની ખડકી, દેશીવાડાની પાળ, અમદાવાદ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 742 743 744 745 746