Book Title: Bhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Author(s): Buddhisagar
Publisher: Buddhikirtisagarsuri Jain Granthamala

View full book text
Previous | Next

Page 710
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 839 મારા ઉપર કરૂણા કરીને આપે મને જડ, ચેતનના ભેદને. સાચે ઉપદેશ દીધે તેથી, ભેદ પાડનાર તમે મને સાચે કલ્યાણકર ભેદ બતાવ્યું. તેથી વિષયના વિકારેમાં હું સુખ માની બેઠા હતા તેઓનાથી વાર્યો. અને સત્યસુખની સમજણ આપી. આ કાંઈ જે તે ઉપકાર નથી. હવે તેવી વિષય વાસનાને દુર કરવામાં આત્મજ્ઞાન, ધ્યાનના યેગે સમર્થ બનેલ છું. હવેથી તેવી વાસના પણ ખસવા લાગી છે. માતપિતાદિ સગાંવહાલાં આ ઉપકાર કરવાને શક્તિવાળા નથી. સમજણ આપે તે, લક્ષ્મી, સત્તા વિગેરેની આપે. પણ આત્મિક, સત્યસત્તારૂપી લક્ષ્મીની સમજણ આપી શકતા નથી. તેથી હે સદ્ગુરૂદેવ? તમે તર્યા. અને ભવસાગરમાંથી મને તાર્યો. સંસારની ચકકીમાં પરિભ્રમણે ચગદાને હતું તેમાંથી ઉદ્ધર્યો. તથા સંસારની. સાઈડીમાં, કાટમાં પુનઃ પુનઃ સરા દેખી તે સાઈડીમાંથી ખેંચી કાઢ્યો. સંસારના વિવિધ સંતાપે બળી રહ્યો હતે. તેમાંથી બચાવ્યા. જન્મ, જરા અને મરણના ફેરાઓને અલ્પ કર્યો. તમારે આ એ છે ઉપકાર નથી. માટે તમે જ સત્ય માતપિતા વિગેરે સત્ય સનેહી છે. તમારે ઉપકાર કદાપિ ભૂલીશ નહિ. વારેવારે મરણ કરી તમારા ગુણોનું કીર્તન કરીશ. આ મુજબ સ્તુતિ કરીને નિરાસક્ત બની આત્મા તરફ તે ભાગ્યશાલી નજર રાખવા લાગ્યું. તે પ્રમાણે અરે ભાગ્યવાને ! તમે પણ સંસારની સાઈડી, ચકકી, સંતાપના ચગડોળે ચઢેલા હોવાથી અસહ્ય વેદના, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746