Book Title: Bhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Author(s): Buddhisagar
Publisher: Buddhikirtisagarsuri Jain Granthamala

View full book text
Previous | Next

Page 732
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન તરફ જોવાની એમની, દ્રષ્ટિ, જૈનત્વનાં સાચા સંસ્કારોથી પરિભાજિત છતાં, એમની પોતાની જ કહેવાય એવી આગવી અને લાક્ષણિક હતી. જીવનનાં સમગ્ર પાસાઓને વિચાર કરતી એમની શાસ્ત્રીય વિવિધ વિષય મિની બુદ્ધિએ જીવનનું સમગ્ર સ્વસ્થ અને અશેષ દર્શન કરવાનો પ્રયત્ન કર્યો. જીવન મંગળતાના સાતત્ય માટે, આત્મસિદ્ધિને આદર્શનીય વારાણસીએ પહોંચવા માટે જ્ઞાન અને કિયાના સમન્વયની અનિવાર્યતા (જ્ઞાન રિયાભ્યાં મોક્ષ) એ પ્રજ્ઞ પુરૂષ પારખી, જ્ઞાન, અને યિાના, વિચાર, અને આચારનાં એ અદ્ભૂત મંગળ સામંજસ્યમાંથી એમને સાંપડી. સંખ્યાતાએ એકાદને પ્રાપ્ત થતી. “કાન્ત દષ્ટિ” પછી તે પૂ. આચાર્યશ્રીની વાણીમાં જિનાગમની ઓજસ્વિતા આવી. પૂ. આચાર્યશ્રી એક યુગના ન રહ્યાં, એ તે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યનાં બન્યા, એમની જીવન સાધનાએ એમને ઉર્વપલ્થ યાત્રિક બનાવ્યા. તેઓશ્રીને સામાન્ય માણસ ને સમજી શકે, ન કલ્પી શકે એવી શક્તિઓ (લબ્ધિ), વરી. અને કાયાના અભેદ્ય ગણાતા પડદા વધતી એમની દ્રષ્ટિ યુગને પાર કરતી ભવિષ્યને જેવા શક્તિમંત બની પૂ. આચાર્યશ્રીની દીર્ઘ કાળની એક નિષ્ઠા પૂર્વકની ઉપાસનાને એ જવલંત વિજય હતે. તેઓશ્રીની કાન્ત દર્શનની આ શક્તિની પિછાન એમની કેટલીએ રચનાઓમાં થાય છે પણ કેઈનેય સહેજે યાદ આવે, એ તે એમનું ભવિષ્યવાણ અંગેનું પેલું પદજ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746