________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
પડરો. માટે પ્રભુના ગુણ્ણા ગાવાના અભાવે, માયા અહંકારનું ઘેર વધવાનું જ. તેના યોગે પ્રભુની ભક્તિ, સેવા, અને આજ્ઞામાં ચિત્ત ચાટશે નહિ. માટે ચેતી. આત્મધર્મોમાં ચિત્તને ચાંટાડે. કે, જેથી વિપત્તિના વાદળે ખસી જાય. હવે વિપત્તિના વાદળેને દૂર કરવા માટે એક દુઃખ ગર્ભિત માણસે તપ તપવા માંડયું. કાઈ વખતે સૂ` સન્મુખ અની તેના તાપ લીધા કરે છે. કેઇ વેળાએ પેાતાની આગળ પાછા પચાગ્નિને સળગાવી તાપ લે છે. તેથી શરીર સૂકાય છે તેા ખરૂં. પણ, વિષય કષાયના રસ સુકાતા નથી તપ કરી રહ્યા પછી ભીક્ષા માગવા જતાં. જયારે કઇ પેાતાને અનુકુલ ભિક્ષા આપે નહિ, ત્યારે આ યાગીને કોધ ઉછળે છે. પણ ગૃહસ્થાને તે શું કરી શકે ? કાઇ વેલાએ અનુકુલ ભિક્ષા મળતાં આ ચેાગી હ`ઘેલા બની, ભાજન કર્યા પછી ચલમમાં ગાંજો ભરી દમ લગાવે છે. આવી રીતે કરવાથી તમેા કહેા કે, વિપત્તિના વાદળા દૂર જાય કે, પાસે ને પાસે જ રહે ? આવા યાગીને ગુરૂદેવ કહે છે કે, આ મુજબ વન કરતા દુઃખરૂપી વાદળ દૂર ખસશે નહિ. અને જન્મ, જરા અને મરણની વિપત્તિઓ દૂર ભાગશે નહિ. જો તમે જન્મ, જરા અને મરણની વિપત્તિઆને ટાળવા માટે સાચા સંયમ ગ્રહણ કરો તા, ખરા, સાચા યાગી માનું. તમે “ હા હા ” કરો છે. પણ આત્મિક ધન લૂંટાય છે તેને ખ્યાલ છે ? આત્મિક ધન લૂંટાય તો આ તમારી તપસ્યા તથા યાગીપણું. વૃથા જાય. માટે બ્યસન, ક્રોધાદિકના ત્યાગ કરી સાચા સયમની
For Private And Personal Use Only