________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯
રમણિક રઢીયાળા, રંગે રૂડા રૂપાળા,
મરી ગયા બહુ વહાલા રે. જેડીયા તારા ના ખમાખમાં જેની થાતી, જગ આણ વર્તાતી,
ચાલ્યા પરભવ વાટે રે. જોડીયા તારા રા જુતાં બૂટ પહેરી ચાલ્યા, વ્યભિચારી થઈ મહાલ્યા,
ઘરમાંહી ગાંદી ઘાલ્યા રે. જોડીયા તારા સેવા પાઘડી માથાએ ઘાલી, ફર્યા દેશદેશ હાલી,
મસાણે તે ગયા ખાલી છે. જેડીયા તારા ૧૪ નાતને જાતને નડે, વૈરને ઝેરથી લડે,
પિક તેની જેને પડે છે. જેડીયા તારા પા ચેતી લ્યોને નરનારી, હિત શીખામણ સારી,
બુદ્ધિસાગર સુખકારી રે. જોડીયા તારા દા
હવે સંસારમાં આત્મભાન ભૂલીને જે મહાલી રહ્યા છે. તેઓને શિખામણ આપતાં સદ્દગુરૂ કહે છે કે, અરે મનુ ? સંધ્યાના રંગ જેવા અને દરિયાના ચપલ તરંગ જેવા વિલામાં ક્યાં મહાલી રહ્યા છે ! તમારા જેવા, તમારા જેડીયા, તમારા દેખતાં દેખતાં, હાય હાય કરતાં, વ્યાધિને લઈ પિકા પાડતાં ચાલ્યા ગયા. કયાં! પરલેકે. કોઈ પણ સગું વહાલું તેની સાથે ગયું નહિ. જે સ્વજનવર્ગ કહેતાં કે, અમે તમારા દુઃખમાં ભાગીદાર બની દુઃખને ઓછું કરીશું. તે તો આ જગતમાં પડી રહ્યા. અને તમારે એકલું જવું પડયું. એકલા જવાની
For Private And Personal Use Only