________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્યા. અને આત્માની ઓળખાણ થતાં અનુભવ આવ્યું કે, ગુરૂદેવ, અને શાસ્ત્રાભ્યાસાદિક આત્મ ધર્મમાં પ્રગતિ કરવાના સુસાધનો છે. તે સાધનો દ્વારા અને માલુમ પડ્યું કે, આત્મા તે જ ગુરૂ અને ચેલો છે. તેથી બને એક રૂપ બન્યા. ચેલાને ગુરૂ બનતા ઘણે વખત જતો નથી. અને પરિશ્રમ કરે પડતું નથી. ફક્ત માયા, મમતાનો ત્યાગ કરી ગુરૂઆજ્ઞામાં અર્જાઈ જાય તે જ, તે બને. એટલે પાંચ ઈન્દ્રિયની જે પ્રવત્તિઓ છે. અને માનસિક વૃત્તિઓ છે. તેને સ્થિર કરી ગુરૂદેવમાં જે ગુણે રહેલા છે તેમાં લીન થાય તે જ ચેલાજી, ગુરૂ બને. આ સિવાય ગુરૂ બનવું દુષ્કર છે. અને અશક્ય પણ છે. માટે સદ્દગુરૂ કહે છે કે, તમારે ગુરૂ બનવું હોય, અને સાચી મહત્તા, પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો, ગુરૂના ગુણમાં અપઈ જાઓ. સંસારમાં તે ટીચાવાનું, ભટકાવાનું અને લટકાવાનું છે. સંસારમાં રાચીમાચી રહેવાથી તમારા પિતાના માટે શો લાભ લીધે ? તે દર્શાવે? વેઠ કરી ટીચાયા, ભટકાયા, પણ શેઠ બન્યા નહિ. અને આત્મકલ્યાણ સાધ્યું નહિ. માટે આસક્તિને ત્યાગ કરવા પૂર્વક સંસારના સ્વરૂપને વિચારો. સંસારમાં તે શંકા પડતા સ્નેહીને પણ મારી નાંખવાના ઘાટ ઘડવા માટે ઘણા માણસે તૈયાર હોય છે. સાંભળે
ચંપા નગરીના નરેશને ધર્મશેષ નામે મંત્રી હતો. -રાજયની સઘળી સુવ્યવસ્થા કરી રાજા, પ્રજાને તે મંત્રી રાજ
For Private And Personal Use Only