________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવાસ માત્ર શેખ માટે તેઓ નહતા કરતાં વેપાર જ એની પાછળ કામ કરતો હતો. પણ વેપારની સાથેય તે આંખ ઉઘાડી રાખીને ફરતા હતા. પરદેશનું શું સારું છે. ને શા માટે સારું છે તેનું એક લેખકની નજરથી અવ- કન કરતાં હતાં.
શ્રીમંતાઈ અને સાહિત્યને મોટે ભાગે નથી બનતું. પરંતુ તેમાં તે બન્નેય હતાં. સાહિત્યની ભૂખ પણ હતી. તેની નજર પણ હતી. અને તે પ્રવાસના સંસ્મરણે પત્રમાં પ્રગટ પણ કર્યા છે. જર્મનીના પ્રવાસમાં તેમણે જે જર્મની જોયું અને તેનાથી પિતાના પર શું છાપ પડી તે બતાવતાં તે લખે છે.
“જર્મનીમાં ગયે વર્ષે ૧૯૪૬ માં ગમે ત્યારે ત્યાંના સખ્ત શિયાળામાં એરડાઓને ગરમ રાખવા લેકે પાસે બળતણ નહતું તો એકમેકની અડે અડ સૂઈ એકબીજાના શરીરની ગરમીથી તેઓ શિયાળા સામે લડતા હતા. રસ્તાઓ ઉપર મૂખ્ય બધા શહેરમાં બોમ્બમારાના વિનાશનાં ભયાનક ચિહ્નો નજરે દેખાતાં હતાં.
પણ એક વરસમાં જર્મન પ્રજાએ બહાદુરી પૂર્વક નવસર્જનનું કામ ઉપાડી લીધું છે. ઔદ્યોગિક ક્ષેત્રે જે કંઈ બનાવે છે તેની નિકાસ કરી દેશને ઊભું કરવાના કામમાં ત્યાં આબાલવૃદ્ધ સૌ કામે લાગી ગયા છે. જ્યારે આપણું
For Private And Personal Use Only