________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
સામાજિક કલ્યાણની ભાવના પણ તેમનામાં વિશેષ હતી. પેાતાની પત્ની શ્રી મેનાબેન પારેખના નામથી કપડવંજમાં આંખની એક મેાટી હાસ્પીટલની સ્થાપના કરી. કપડવંજની આસપાસના વિસ્તારમાં આવી માટી ને સગવડભરી આંખાને અજવાળુ આપતી એ સંસ્થા તે તેમનું ભવ્ય સ્મારક છે.
પેાતે ભણી ન શકથા તેનું તેમને દુઃખ હતુ. અને તેએ મૂત્ર જાણતા હતા કે માત્ર પૈસાના અભાવે જ તે એન્જિનીયર ન બની શકયા. આનું તેમને ઊ'ડુ દુઃખ હતુ. આથી પૈસાને અભાવે બીજા ન ભણી શકે ને તેમની ભાવિ જિંદગી અધવચ્ચેથી જ અટકી ન જાય તે માટે તેને મદદ કરવા તે હુંમેશ તત્પર રહેતા. કેળવણીના જાહેરક્ષેત્રે તેમનુ પ્રદ્યાન ઘણું મેટુ' છે,
શ્રી ગજરા મહાવિદ્યાલયમાં રૂા. એક લાખ પચાસ હજાર, કામસ કેાલેજ માટે એક લાખ પચ્ચીસ હજાર, ક. જૈ. વિ. શ્રી. વિ. ફંડમાં દસ હજાર, શ્રી અભયદેવ સૂરીશ્વરજી જ્ઞાન મદિરમાં એક લાખ પચ્ચીસ હજાર, શ્રી કે. વા. જૈ. વિ. સેા. માં વીસ હજાર, શ્રી મહાવીર વિદ્યાલયમાં દસ હજાર, શ્રી વા. મ. પા. પુસ્તકાલયમાં વીસ હજાર આમ ઘણી મોટી સખાવતા તેમણે જ્ઞાનની ભક્તિ માટે વાપરી છે.
ઘણા શ્રીમંતા પૈસા ખર્ચે છે. લાખાના ધુમાડો કરે
For Private And Personal Use Only