________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
આશા હતી કે, મલયાગીરી સતી છે. એટલે પ્રાણાતે પણ શીયળને ભંગ કરશે નહિ. કેઈ વેળાએ આવી મળશે. જેને એક પત્નીમાં સંતેષ હોય છે. તેને બીજી પરણવાની ઈચ્છા થતી નથી. “તેથી, શાંતિપૂર્વક રાજ્ય ચલાવતા, બાર વર્ષો વીતી ગયા. પણ, બીજી પરણ્યા નહિ, પિલા સાર્થવાહ, બાર વર્ષ સુધી, મલયાગીરીને ખુશ કરવા, બનતા પ્રયાસે કર્યા. પણ, તેના સન્મુખ નજર પણ કરતી નથી. કાલાવાલા પૂર્વક પ્રાર્થના કરે છે. છતાં, જ્યારે સન્મુખ જેતી નથી ત્યારે, ક્રોધાતુર બની, પીડા થાય તે માર મારે છે. મહારાણી કહે છે કે, શરીરને ઘાત કરે તે પણ તારી સામે જોઈશ નહિ. આ પ્રમાણે સાંબળી, નિરાશ બનેલ આ વેપારી ગામે ગામ, નગરે પરિભ્રમણ કરતાં, શ્રીપુર શહેરમાં આવ્યું. તે દરમ્યાન, નદીને બે કીનારે રહેલા, સાયર અને નીરને એક પ્રામાણિક અને વ્રતધારી સાર્થવાહ દેખ્યા. દયા આવવાથી, તે બંને સાથે લઈ પોતાના સ્થલે આવી, તેઓનું પાલન પિષણ કરીને, મેટા કર્યા. બળવાન અને તેજસ્વી, આ બે યુવાને, સાર્થવાહની આજ્ઞાને લઈને શ્રીપુર શહેરમાં આવી, કેટવાળના નેકર તરીકે રહ્યા. ઘણા બહાદુર હોવાથી, ધારેલ કાર્યો જલ્દી કરવાથી, કટવાળને પુત્રની માફક આનંદ આવવા લાગે- તેઓની હુંશીઆરી હોવાથી ચેરો ચોરી કરતા નથી. પ્રજા પણ, આ બે ભાઈઓની પ્રશંસા કરે છે. હવે પિલે દુરાચારી વેપારી, દાણ, માફ થાય તે ખાતર, ભેટ લઈને, ચંદન રાજાની પાસે આવી,
For Private And Personal Use Only