________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિન્દુઓની મીઠાશમાં ગુલ્તાન થએલ તેને દેખ્યા અને કરૂણ આવવાથી મલકાતા તે મુને દેખીને કહેવા માંડયું. કે, અરે મધુબિન્દુઓમાં મીઠાશ માની મુગ્ધ અનેલ માનવી ? ઉપર અને નીચે તપાસ કરી વિચાર કર. દેખ તે ખરે ? આ વડલાના મૂળને એ ઉદરા કાપી રહેલ છે. તેમજ ભયંકર હાથી આ વડલાને હચમચાવી રહેલ છે. તથા કુવાની નીચે અજગર મુખ વિકાસી પડી રહ્યો છે. આવી જી ંદગાનીના જોખમમાં પશુ, મધુખિન્હુઆની મીઠાશમાં આસક્ત બની હુ ઘેલા બન્યા છે. તે જો, ઉદરા મૂલ કાપતા હાવાથી, તું આ ગેાજારા કુવામાં પડીશ તે, અજગર તારૂં જીવન ખતમ કરશે. માટે તારા ઉપર કરૂણા આવે છે. તારી અભિલાષા હોય તે, આ વિમાનમાં બેસાડી ઈષ્ટ નગરે લઈ સૂકુ છે ઈચ્છા ? જીવનના જાખમને દેખી રહ્યો છે! ખેલ ? તને વિમાનમાં લઇ જવા પ્રયત્ન કરૂં. આ મુજબ સાંભળી વડવાઈ ને પકડી લટકી રહેલ તથા મીઠાશમાં મુગ્ધ બનેલ તેણે કહ્યું કે, તમે જે કહેા છે તે ખોખર છે. જોખમને જાણી રહેલ છે. પરંતુ આ મધુબિન્દુઓની મીઠાશને મુકી શકું એમ નથી. આ મધપુડા ખલાસ થયા પછી આવો. મરણ કરતાં મીઠાશ અધિક પ્યારી લાગે છે. આ મુજબ સાંભળી વિદ્યાધર એક કરતા ચાલી ગયા. હવે તે વડલા પડતા વિલંબ થાય ખરા કે ? અને અજબરના મુખમાં પડતા વાર લાગે ખરી કે ? નહિ જ આ મુજબ વિષયની મીઠાશમાં મલકાઈ રહેલ માનવીએ મહા
For Private And Personal Use Only