________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
પડી
મા
રાજાના મકાન પાસે હાજર થઈ હૃદયના કાળજાને આપવું. આ મુજબ જાહેરાત સાંભળી મનાવટી ભગતાના દીલેહૃદયા કપવા લાગ્યા. અને ભયભીત બની વિચાર કરે છે. કે હૈયાને કાપ્યા સિવાય કાળજું આપી શકાય નહિ. હૈયાને કાપવામાં આવે તે પ્રાણા કયાંથી રહે. જીવીશું તે સર્વે કાર્યો કરીશું, મરણ પામ્યા પછી બધું અહિ જ રહેવાનુ' જ. માટે ભગત થવામાં તે! મ્હાટુ કષ્ટ આવ્યું. માટે માળાઓના ત્યાગ કરી હતા એવા બનવામાં છે. આમ વિચારી ખનાવટી ભક્તોએ એક પછી એક રાજાના મહેલ પાસે માળા મૂકી દીધી. એ અરસામાં રાજા ત્યાં આવી સઘળી માળાઓને દેખી દીવાનને પુછે છે કે, આ બધી માળાએ કેમ એકઠી કરેલ છે. દીવાને કહ્યું કે આ-સઘળી માળાએ બગભગત–મનાવટી ભગતાએ મૂકી દીધી છે. મેં એવી જાહેરાત કરી કે રાજાને પેટમાં પીડા થઈ છે. વૈદ્યે કહ્યું છે કે, જે ભગતા હાય તેના કાળજાનેા રસ લગાડવામાં આવે તે તે પીડા ટળે. આ મુજબ સાંભળી ભયભીત અની સર્વે ભગતાએ માળાઓના ત્યાગ કર્યો, માટે તેઓની પાસેથી કરવેરા લેવા. આ મુજબ વાત થઈ રહેલ છે. તેટલામાં સત્યભક્ત હાજર થઈને કહેવા લાગ્યા. જો રાજાની પીડા મારા કાળજાના રસથી નાશ થતી હોય તે! હું તૈયાર છું. સુખેથી મારું કાળજું કાપે. આ શરીર તે અંતે નષ્ટ થવાનુ છે. તે તેમાંથી કાળજી ખપમાં આવે તે શરીરની સફલતા થાય. અને નશ્વર દેહની
For Private And Personal Use Only