________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
વેજલપુરના સમસ્ત જ્ઞાતિના અધિવેશનના અધ્યક્ષ પદેથી તેમણે કહ્યું-“આપ સૌ જાણે છે કે આપણે બધા જ આજથી પંદર વરસ પહેલાં એટલે કે અધિવેશન રૂપે આપણે બધાને એકત્રીત થવાને મેક મળે તે પહેલાં એક બીજાને ઓળખી શકતાં ન હતાં. વધારામાં એમ પણ લાગતું હતું કે છેડે સમય વધારે જાય તે આપણે એક બીજાને તદ્દન ભૂલી જઈએ એવી સ્થિતિ ઊભી થાય અને તે સંભવિત હતું. આથી આપણી કેમની વીખરાયેલી દશામાંથી આજે આપણે સંગદિત દશામાં ફેરવાઈ ગયા છીએ તેમાં જરા પણ સંદેહ નથી જ. આમ છતાં હજુ આપણે એટલા બધા પછાત છીએ કે આપણે આવા સંમેલનની યાને સંગદનની કીંમત સમજી શકયા લાગતા નથી.”
આમ સંગઠ્ઠનની ભાવના પર ભાર મૂકી, એકતાને આગ્રહ રાખી એક સામાજિક સેવક તરીકેની જિંદગીની શરૂઆત કરી. પરંતુ તેઓ સેવક તરીકે માત્ર વક્તા જ નહતા. એક કુશળ કાર્યકર પણ હતા. અને એક એન્જિનીયર તરીકે તે જનાઓ ઘડવાના એ કુશળ ઘડવૈયા હતા.
સમાજના ઘડતરની થેજના એ ઘડવા લાગ્યા. જ્ઞાતિના વિદ્યાર્થીએ કેળવણું લઈ, ધંધાદારી તાલીમ પામી સમાજને સંસ્કારી ને શિક્ષિત રાખે તે માટે તેમણે લેન ફંડની એક યોજના મુકી અને તે દરખાસ્તને
For Private And Personal Use Only