________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
મેં આઠ રૂપિયાના પગારે ફીટર તરીકેની જીવનની શરૂઆત અમદાવાદના એક કારખાનામાં કરેલી.
ઉપલા વર્ગનું તેઓ સંતાન હતાં. પણ મજુરી કરતાં ક્યારેય તેમણે સૂગ નથી બતાવી. દિલ દઈને તેમણે મહેનત કરી. કારખાનાના મેનેજરને પાછળથી ખબર પડી કે આ તે જૈનને દીકરે છે કે તરત જ તેમને મજુરની જગાએથી બદલી કરી ડ્રાફટસ મેનના ખાતામાં નિમણુંક કરી દીધી.
એક વરસની તાલીમ બાદ તે અમદાવાદમાં જ કે. સી. વેરાની કંપનીમાં નોકરી રહ્યા. અને આઠ વરસ લગાતાર સુધી એ કંપનીમાં કામ કર્યું. કંપનીમાં તેમની છાપ ઘણું જ સારી હતી. નામ અને હિસાબના ઉસ્તાદ હતા. કંપનીની અનેક ગુંચે તેમણે ઉકેલી આપી હતી.
એક કંપનીના નેકર તરીકે તે પ્રમાણુક હતા. એક વખત કોઈએ તેમને કમીશન આપેલું પરંતુ પિતનું હિત ન જતાં તે કંપનીને જ વફાદાર રહ્યા. એ કમીશન તેમણે કંપનીના શેઠને જ આપી દીધું. તેમની આવી અનન્ય પ્રમાણિક્તાથી કંપનીના બધા માણસો તેમને માન ને આદરથી જોતા હતા.
ઈ. સ. ૧૯૨૨ માં તે મુંબઈની હાલની વિશ્વવિખ્યાત પેઢી બાટલીય કુંડમાં જોડાયા. મશીને, તેના ઉપગ, તેની જાત, તેના ભાવ એ બધાને તેમને “ઊંડે અભ્યાસ હતે.
For Private And Personal Use Only