________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
જીવનની ઇતિશ્રી માની એ એસી નથી ગયા. તેમ જ તેઓશ્રીએ કર્યુ હત તેા કેઈપણુ લેખક કે પત્ર તેમના માટે નોંધ લેવા ન પ્રેરાત.
.
આથી જ તે યુવાન હૈયાને આકરા આઘાત આપનારા જીવનમાં પ્રસ`ગ બની ગયાં છતાં પણ તેઆ પેાતાના સંસ્કાર ભૂલ્યા ન હતાં. પૈસાને અવળે માગે ખર્ચ્યા નહતાં. હૈયાની વેદનાને ભૂલવા, ઊર્મિઓના આઘાતને વિસરી જવા તેમણે ચારિત્ર્યને બગાડવું ન હતું.
શ્રીમતાઇને મેળવીને તેમણે શ્રીમંતાઈને દીપાવી છે. પૈસા શું છે એ ખરાખર સમજ્યા હતા. અને એ પૈસાના ઉપયાગ પણ તેમણે એવી જ સમજભરી રીતે કર્યો હતા.
જીવનની શરૂઆત કરી ત્યાં જ તેમને નિષ્ફળતા મળી. એન્જિનીયર અનવું હતું છતાં ફીટરની જિંદગીનું સ્વાગત કરવું પડ્યું હતું. કઈક આશાએથી તેમણે લગ્ન કર્યાં હતાં. પણ નિરાશા ને નિષ્ફળતાને તેમનું જીવન ગમી ગયું હતું. પહેલી પત્ની શ્રી પ્રધાનબેન શ્રી કસ્તુરભાઇની ભેટ ધારીને સદાય માટે વિદાય થઈ ગઈ! પરંતુ કુદરતને એમની પત્નીના ભાગથી સતાષ ન થયેા. કસ્તૂરભાઇને પણ પાછળથી ખેલાવી !! પત્ની ગઈ !! પૂત્ર પણ ગયા ! ! !....
જીવનમાં કંઇક કરવાની તમન્ના લઈને નીકળનાર યુવાન માટે આથી તેા બીજી કઈ ધાર નિરાશા ક્રુશે ?
For Private And Personal Use Only