________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
અને ગામડાના એક ખેડૂત બાળ વિ. સં. ૧૯૫૭ ના માગશર શુદિ ૬ ના રોજ જૈનસાધુ બની ગયા.
1
હવે કોઈ ધન ન હતાં. મુક્ત વિહાર હતા. સાધુત્વનું સાહચર્ય હતું. ચારિત્ર્યના સથવારો હતા. આતમના વિકાસમાં હવે કેાઈ રૂકાવટ ન હતી.
અને અલખની ધૂનમાં એ જોગી લાગી ગયા.
પણ ગુફામાં ભરાઇને એ મેસી ન રહ્યો, પદ્માસન વાળીને માત્ર એ આત્માનું ધ્યાન જ ધરીને એ પડયો ન રહ્યો.
એ વરસાથી શીખ્યા હતા, મારૂ જે કંઈ છે. એ માનવજાતના કલ્યાણ માટે છે, મારું જ્ઞાન તે માનવના ઉત્થાન માટે છે.
''
સાધુ બન્યા હતા એ. ભગવાન મહાવીરને. ” પ્રમાદને એ જાણતા ન હતા, પ્રવૃત્તિમાં એ નિવૃત્તિને સમન્વય કરતા હતા, ’
એના જીવનમાં એ સદાય જાગ્રત રહ્યો છે. અવિરત જ્ઞાન, ધ્યાન, લેખનમાં એ મશગૂલ રહ્યો છે.
પૂ. આનંદઘનજી પછી એ એક જ અલખના અવધૂત જોવા મળ્યેા છે. પણ એ બધુય છતાં એ યાદ તા એની સાહિત્યસર્જના માટે રહેશે. અને તેમાંય વિશેષે તે એક ક્રાંતિકારી સાહિત્યકાર તરીકે સદાય અમર બની રહેશે.
For Private And Personal Use Only