________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યું છે. ઝીણું અવગાહન કર્યું છે, અને પછી એણે આ કર્મવેગ” લખ્યો છે.
એના ગ્રન્થનું તમે કોઈ પણ પાનું ઉથલાવે તે કયાંય તમને બીજા ધર્મને દ્વેષ જોવા નહિ મળે, કઈ
વ્યક્તિની ટીકા વાંચવા નહિ મળે, સત્યની સર્જનાનાજ બધે દર્શન થશે.
અને એના સાધુ વ્યવહારમાં પણ એ એ જ વિશાળ ને ઉદાર દિલને હતો, એથી જ તે મહાકવિ નાનાલાલ લખે છે. “જે એના દિલની ઉદારતા અને નિઃસ્પૃહીતા પર સંપ્રદાયીઓને પણ વશીકરણ કરતી.
જ્ઞાન અને ભક્તિ–પરમાત્માગ માટે જરૂરનાં છે, પણ મનુષ્યના મનુષ્ય પ્રત્યેના ધર્મને ઘણું વિસરે છે. તે પિતે પિતાના સંકેચના દુર્ગોમાં ભરાઈ રહે છે એ. મહાનુભાવ વિરાગતામાં ખેલતા, સંપ્રદાયમાં તે એ શોભતા પણ અનેક સંપ્રદાયીઓનાં સમુદાય સંઘમાં પણ એની તેજસ્વિતાની ઓછી અપ્રગટતા નહતી.
એ સમર્થ સાધુ હતું, ઊંડે ચિંતક હતું, કાંતિકારી અને અલખને મહાન દિવ્ય અવધૂત હતું, નિજાનંદ મસ્તીને કેષ્ઠ કવિ રત્ન હતા, એ અજોડ અદ્વિતીય ગદ્યકાર હતે.
માનવ તરીકે એ મહાન ભવ્ય હતો, સાધુ તરીકે એ દિવ્ય વિભૂતિ હિતે, માનવજીવનને ઉત્કર્ષ માટે એણે
For Private And Personal Use Only