________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩.
મા વિષ્ણુની પૂજારણ હતી. ખાપ શિવના આરાધક હતા. તે દીકરી વીતરાગના ચેલા અને જતા હતા.
પણ ધર્મની ત્યારે સાંકડી દીવાલા ન હતી. સપ્રદાયાની જડ પકડ ન હતી. સત્ય એજ ધમ હતા. સારું એ બધુ મારું હતુ. ગુણની પૂજા હતી. ચારિત્ર્યને ત્યારે વંદન હતાં.
બાપને તે એ ઇચ્છા હતી કે દીકરા મારા હળ લે, ખેતી ખેડે, પણ કેાઈએ કીધુ હતુ. “ શિવાભાઈ ? દીકરા તમારા કોઈ મહાપુરુષ થવાને છે. ’'
અને એમણે કોઈ જ શકટોક ન કરી,
દીકરા ભણવા લાગ્યા, એ લખતે થયે, એ વાંચત થયા, વિચા૨ા એના મગજમાં ઊભરાવા લોંગ્યા, જ્ઞાનની ભૂખ વધવા લાગી.
મહારાજના ભેટો થઈ ગયા, મઝિલની પગથાર મળી ગઈ?
પણ સાચા જૈનત્ત્વના સૌંસ્કાર એટલા સરળ નથી.
શ્રી. રવિશંકર શાસ્ત્રીએ કીધું—“ તને હું ભણાવું પણ રાત્રે ખાવાનું ખંધ કરવું પડશે. લસણ-ડુંગળી વિગેરે કદમૂળ છેડવા પડશે, ”
એના માટે આ કડક શરત હતી, જે ઘરમાં એ જન્મ્યા હતેા એ ઘરમાં એ બધું સ્વભાવિક હતું,
For Private And Personal Use Only