________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
નિત્ય બની ગયે. વીતરાગની પૂજા શરૂ થઈ ગઈ. સ્યાદ્વાદની આરાધના મંડાઈ ગઈ.
ખેતી છૂટી ગઈ. ખેતર ભૂલાવા માંડયું. ખેડૂતને બાળ જ્ઞાનની સાધના પાછળ લાગી ગયે.
જનમના સંસ્કાર છૂટી ગયાં. જનમની ભાવનાઓ બદલાઈ ગઈ. જીવન આખાનું ધ્યેય પલટાઈ ગયું.
માનવનું દુઃખ જોઈ બીજા માનવની આંખ રડી ઊઠે છે ત્યારે ભગવાન નિર્દય બને જ કેમ? એ મૂંગે બેસી જ કેમ રહે? ના...ના કંઈ મેટી ભૂલ થાય છે. ઈશ્વર સર્જનહાર નથી. ઈશ્વર દુઃખ આપતું નથી. સુખની એ લ્હાણું કરતો નથી.
તે પછી એક દુઃખી ને એક સુખી, કેઈ ગરીબ, ને કોઈ તવંગર, પેલે રેગી ને આ નિગી આ બધું કેમ? આવા વિસંવાદ શાથી ?
કર્મ જીવનના ઘાટ ઘડે છે. એજ જિંદગીના અવનવા આકાર સર્જે છે.”
કર્મની આ ફિલસુફી એના જીવનને ગમી ગઈ, અને એ એણે જીવનમાં ઉતારી લીધી.
કાદવમાંથી કમળ જનમતું હતું” ધરતીનું એ સંતાન હતે, ખેડૂતને એ દીકરે હતે, ખેતી એને ઘધે હતે.
For Private And Personal Use Only