________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંજની વેળાએ ખેતરથી પાછા ફરતાં, આ મજીવીઓની જબાન પર એકજ આશ્ચર્યજનક ચર્ચા હતી. આ ઘટના શિવપૂજક પિતા શિવદાસે એક મહંત મહાત્મા ઈશ્વરદાસજીને કહી સંભળાવી. મહાત્મા ડીવાર ગંભીરપણે ચિંત્વન કરીને ધીરેથી બેલ્યા, “શિવદાસ” એ તેરા લડકા મહાન ભાગ્યશાળી હૈ ? આગે બડા મહાત્મા હોગા. આ આશીર્વાદ, શિવદાસે ઘેર જઈને કહી સંભળાવ્યા. માતા અને આખું કુટુંબ ખરેખર આ છોકરે ભાગ્યશાળી થશે. એવું સાંભળીને રાજીના રેડ થઈ ગયું. માતા કહેવા લાગી કે એના જન્મ પહેલાં પણ મને સારાં સારાં સ્વપ્ન આવેલાં. જે આપણું ખેતર કેઈ બે દેવતાઈ પુરુષ ખેડતા હતા. અને દિવ્ય બાગ બનાવતા હતા.
લાડકોડે ઉછરી રહેલ અસંસ્કારી કૃષિકારને આ બાળક પાંચ વરસને થયે. ત્યારે ત્યાંની ગામઠી શાળામાં ગામની ભાગોળે વિશાળ વડલા હેઠળ, લાકડાની પાટી અને વતરડાંની કલમથી ધુળ વડે એકડે લખતા લખતે આગળ વધે છે. મા શારદાને, ઉપાસક બની સાધનામાં લયલિન બની જાય છે. નિત્ય દીપક પ્રગટાવી હાથ જોડી પ્રાર્થના કરે છે કે, હે મા, શારદા ! તારા ચરણે મારું જીવન ઉજજવળ દીપક સમાન બનાવજે, બુદ્ધિ દેજે, બળ દેજે, વિદ્યા દેજે. ?
એ રીતે પહેલી, બીજી, ત્રીજી, દરેક ચોપડીમાં પહેલે નંબરે પસાર થવા સાથે વિદ્યા, વિનય, વિવેકમાં સફળતા મેળવી મહાન વિજેતા બનીને શિક્ષક વિ. ને માનીતે થઈ
For Private And Personal Use Only