________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
અને એ મંડળે શ્રીમના તમામ ગ્રન્થા લક્ષાવધ રૂપીઆ ખરચીને પ્રગટ કર્યો છે. કેટલાક ગ્રન્થાની પાંચ સાત આવૃત્તિઓ થઈ ચૂકી છે. બ્રીટિશ અને વડાદરા રાજ્યના કેળવણી ખાતાએ કેટલાય ગ્રન્થા મજુર કર્યા હતા. આ મડળ અત્યારે પણ સારી રીતે ચાલી રહ્યું છે.
6
ત્યારબાદ આ સરસ્વતી નંદન પાતાનું ઃ મીશન ચાલુ જ રાખે છે. તેમના સાધેલા અત્યો ઉત્તમ આત્મજાગૃત દશા મેળવવા લાગ્યા. મુસલમાના હિંદુ જેવા અન્યા. દયા, અહિંસાને ઝડા ફરકવા લાગ્યા, અને સત્ર તેઓ એક મહાન ચેાગી, પ્રખર વક્તા, મહાકવિ, સમ શાસ્ત્રવિશારદ, સમયજ્ઞ જૈનાચાર્ય, ગૂઢવિચારક, અનેકવાદી વિજેતા, સબળપરમતસહિષ્ણુ, સ્વપરસમયજ્ઞ, અધ્યાત્મજ્ઞાન સુધારસ, વચન સિદ્ધ, અને સમર્થ પતિાચાર્ય તરીકે પ્રસિદ્ધિને પામે છે.
વિજાપુરમાં તેઓશ્રીના ઉપદેશથી એક ભવ્ય પથ્થરનું જ્ઞાન મંદિર થયું છે. જેમાં ધ્યાન માટે ભાંયરા તથા લક્ષાવધિની કિંમતના શ્રીમદે સ‘ગ્રહેલાં ષડ્ઝન, સ ભાષાનાં છાપેલાં, હસ્તલિખિત, તાડપત્રપરનાં પ્રાચિન અર્વાચિન સહસ્રાવધિ પુસ્તક સંગ્રહાયેલાં છે. આ સ અણુમાલ સ`ગ્રહ શ્રીમદ્રે વિશ્વપુરના શ્રીસ'ઘને સ્વાધીન કરેલ છે. અને તે જ્ઞાનમંદિર દિન પ્રતિદિન વિકાસને સાધવા સાથે તેની ખાજુમાં શ્રી અધ્યાત્મ પ્રસારક મંડળના પ્રકાશન પુસ્તકને સંગ્રહ રાખવા માટે ભવ્ય આલિશાન મકાન તૈયાર કરવામાં આવેલ છે.
For Private And Personal Use Only