________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમી, મહારાજા સયાજીરાવ પૃથ્વીની પ્રદક્ષિણા દેનાર મ્હતા. દેશદેશના પ્રસિદ્ધ વક્તાઓને એણે સાંભળ્યા હતા. ગુજરાતન! આ મહાન સ ંતે, વડાદરા નરેશ, અને સભાજનને પેાતાની પ્રવચન ધારથી ભીંજવી નાખ્યા, અને ચેગસિદ્ધિના અનેક ચમત્કારના પ્રગટ પ્રભાવથી આકર્ષાઇને મહારાજા હન્વિત મની બેલી ઉઠ્યા કે “આહા ! જો આવા થોડા વધુ સત્તા ભારતમાં હોય તે દેશાદ્વાર ઘણા નજીક આવે.' અને બીજી વાર પુનર્મિલન દનની, આશાથી અદ્ભુત આશ્ચર્ય સાથે સભા વિસર્જન થતાં પેાતાના સાથે સાથે સ્પષ્ટ પણે અભિપ્રાય પ્રગટ કર્યો કે છેલ્લાં હજાર વર્ષમાં ગુજરાતે પ્રકટાયેલાં નરરત્નમાં ખરેખર શ્રીમદનુ સ્થાન શ્રેષ્ઠ છે. અને ચિરકાળ ભમર રહેશે.
વિશ્વબંધુત્વ, જગતકલ્યાણની ભાવનાભર્યો. ગુર્જરી સ્વદેશના લાડીલા, શુદ્ધ ખાદીધારી, વિરલ વિચારક, આત્મજ્ઞાન સુધારસ, શ્રીમદ્ પેાતાના આત્મસંદેશ આપવા ગુજરાત, મારવાડ, મેવાડ, સૌરાષ્ટ્ર, દક્ષિણ મહારાષ્ટ્ર, વગેરે પ્રદેશમાં વિચરી ઘુમી વળે છે. અનેક વિદ્વાન, રાજવીઓ, ઢાકારો, યુરોપિયન, ક્રિશ્ચિયના, સમાસ્ટો, થીઓસોફીસ્ટા, ધર્માચાર્ય, 'પડતા, મુમુક્ષુએ. અને દરિદ્ર નારાયણાના હૃદય દ્વારે પહેાંચી તેમને પાત્રાનુસાર આત્મજ્ઞાન રસામૃત પાયા છે, અલખની ધૂન મચાવે છે. સાત્મા ગાંધીજી સાથે સ્વદેશેશન્નતિની ગૂઢ વિચારણા
For Private And Personal Use Only