________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચલાવે છે. લાલા લજપતરાય પડિત માલવિયા, જેવાએ સાથે દેશ અને ધમેર્મોન્નતિની વિચારણાએ કરે છે, રાવખહાદુર રણછેાડભાઈ ઉદયરામ, શ્રી કેશવ હદ્ય ધ્રુવ, કવિ સમ્રાટ ન્હાનાલાલ વગેરે જેવા સમ સાહિત્યાચાર્યો સાથે ગુર-ગિરાના ઉત્કષૅના ઉપાયે ચર્ચ છે. જૈનાચાર્યા, જૈન સાધુએ અને જૈન નરનારીઓને શ્રી મહાવીરને સંદેશા સમજાવે છે, અને પાતે સ`થી અલિપ્ત મની નિજાનંદ મસ્તીમાં વધુને વધુ ડુબતા જાય છે.
સાંપ્રદાયિક ભેદ ભાવની વા દિવાલેા તેડી સ સ'પ્રદાયના પ્રાણસમા આચાર્યા ને ભક્તો સાથે પ્રભુ અને આત્માના અલખ ગાનની ધુન મચાવે છે; શીઘ્ર કવિ શક્તિ, ઉગ્ન તત્ત્વ ચિંતન, સુકુમાર કલ્પના શક્તિ અને, ન્યાયતર્ક યુક્ત શાસ્ત્ર પારગામીપણાથી વિદ્વાનાને ચકિત કરે છે, રાત્રિ-દિવસ શંકા સમાધાન અને સ્વાનુભવજ્ઞાનામૃતની પરબે પાતાની તૃષા છીપાવવા, જીવન માર્ગનાં હજારો રસપિપાસુ તૃષાતુર ખની આવે છે, અને પેાતાની તૃષા
છીપાવે છે.
આજીવન વિહાર પટન, સ્થળે સ્થળે ચાતુર્માંસા, સાધુઆચાર, અને પેાતાના શિષ્ય પરિવારના સૌંરક્ષક અને ત્યાગી, સયમી અવસ્થાનાં માત્ર ચાવીસ વરસનાજ કાલાવધિમાં ખારસા, હજાર, પાંચસો પૃષ્ઠના ડેમી’ સાઇઝના, યાગ, અધ્યાત્મક, ઉપનિષદ, કમ યાગ, વૈરાગ્ય, ઇતિહાસ, સત્ત્વજ્ઞાન, રાષ્ટ્ર, સòધ, કુદરત વગેરે ઉપર નાના મેટા
For Private And Personal Use Only