________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્મજ્ઞાન દિવાકર, સ્વ-પરશાસ્ત્ર વિશારદ, કવિરત્ન, ચેાગનિષ્ઠ એકસાને આ મહાગ્રન્થ પ્રણેતા, મહાન વિભૂતિ. સ્વ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીએ લગલગ ખાર મહાકાય વિભાગેામાં રચેલાં છે, જે જનસમાજ સમક્ષ અનેક વર્ષો પહેલાં રજુ થયેલાં છે; આ ખાર વિભાગેમ્સમાંથી તેમની–ગુરૂવના સ`સ્કાર બીજોના વારસાની પ્રતિકૃતિ રૂપે વિચરતા અને સરળ ભાષાથી પ્રવચને આપતા તેમના જ સ'યમી, શાંત અને વૈરાગ્ય વાસિત શિષ્યરત્ન પૂ. આ. શ્રીકીર્તિ સાગરસૂરીશ્વરજીએ પ્રથમના એ વિભાગાનું સરળ ભાષામાં વિવેચન કર્યું છે; અને સાથે સાથે અનેક લઘુ-દ્રષ્ટાંતા, તથા કથાએ આપી વિવેચનને સઘન બનાવેલું છે. તે વિવેચન જનસમાજ સમક્ષ પુસ્તકઃ રૂપે સાદર થાય છે.
.
t
'काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् આ સુભાષિત પ્રમાણે સ્વ. પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ ભવિષ્યની પ્રજાના ઉપકાર અર્થે પ્રવાહખદ્ધ પુષ્કળ કાવ્યેા રચ્યાં છે; પરમાત્મા સાથેના એકતાનથી જેમના હૃદય વીણાના તાર અણુઅણી ઉઠયાં છે તેમના હૃદચના ગુણગાનથી ઉપજેલુ‘ ભવ્ય સંગીત-એ પ્રસ્તુત ભજન સાહિત્ય છે; નરસિંહ, મીરાં, ચિદાનંદ, બ્રહ્માનંદ, કશ્મીર વિગેરે ભક્ત કવિએએ ઉત્તમ ભજના જગને આપેલાં છે; ઉત્તમ ભજને સાદાં અને સ્વાભાવિક હેાય છે; સ્વ. પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીના ભજના આધ્યાત્મિક ઉપદેશ
For Private And Personal Use Only