Book Title: Bhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Author(s): Buddhisagar
Publisher: Buddhikirtisagarsuri Jain Granthamala

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મય છે; તેમાં અવલવાણી વાળા પણ ભજના છે. ભનાની ધૂનના જાણે અસ્ખલિત પ્રવાહ વહેતા હાય છે; પ્રસ્તુત ભજનોમાં ભક્તિયોગ, ચારિત્રયેાગ, વૈરાગ્યયોગ અને ધ્યાનચાગ દર્શાવવા સાથે વ્યાવહારિક, નૈતિક, ધાર્મિક સદ્વિચારાનાં પ્રવચને–શીખામણેા અને આત્મગુણ્ણાનાં વિકાસ માટેના પ્રશસ્ત ઉદ્દેાધને છે. પ્રસ્તુ’ત પુસ્તકમાં શ્રીશાંતિનાથ સ્તુતિ, ચૈતનજી ચેતે, કોઇ એક ચેગિ વિચારે અનુભવ આત્માના જો કરે, દુનિયા છે દિવાની રે, પરખી લેજો નાણુ રે, ભજન કરી લે ભાઈ ૨, ચેતવુ' ચૈતી લેજો રે, મૂરખ મન મારૂ મારૂ શીઘ્ર કરે, નિર્ભીય દેશના વાસી રે આતમ, જરા જુએ અંતરમાં તપાસી રે,--વગેરે વિગેરે લગભગ સાડ પદો છે. ભિન્ન ભિન્ન સગીતના રાગમાં અનાવેલા છે. એમના આખાલવૃદ્ધ ઉપયાગી ભજનેાના ઉપદેશમય સંગીતનું તાર-લય ( Lyric ) પૂર્વક ગાન કરવામાં આવે તે માટે સંગીત વિશારદોનું મંડલ આરકેલ્ટ્રા રૂપે તૈયાર કરાવી જનસમાજમાં મૂકવાની, તેમ જ રેકર્ડમાં ઉતારવાની અને રેડીએમાં વારંવાર આકાશધ્વનિરૂપે યેજવાની—ખાસ આવશ્યક્તા માટે જૈન સંધને નમ્ર સૂચના છે. ‘ સત્યં શિવ'સુંદર' 'ની જે વ્યાખ્યા માનવજીવનમાં કરવામાં આવે છે તેવા સાક વિશેષણવાળા, કાવ્ય સૃષ્ટિમાં તેમના ભવ્ય પ્રતિભાવાળા ભજના છે; તેના નમુના તરીકે અહિં નવ આપવામાં આવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 746