________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકાસ કરે. આ તમામ સાધને આત્માને ચારિત્રબળમાં તૈયાર કરાવવા માટે આરસના પથ્થરને ગેળ બનાવવા તુલ્ય ટાંકણાઓ છે. આ રીતે માવિત માવો મધ્યને
એ શ્રીમદ્ ઉમાસવાતિ વાચકના વચનાનુસાર અનેક જન્મમાં ઘડાતાં ઘડાતાં પુણ્યાનુબંધી પુણ્યના ફળ ભેગવતાં, શુભ સંસ્કારની વૃદ્ધિ થતાં અશુભ સંસ્કારે વિલય થતાં જાય છે, કર્મ ચેતના વડે ફલાભિમુખ થયેલી કર્મ ફળ ચેતના પ્રસંગે જે જ્ઞાન ચેતના જાગૃત બને તે અનેક કષ્ટ પ્રસંગમાં આત્મા જાગી ઉઠે છે, અને વિચારે છે કે, આ જગતની પરિસ્થિતિ નિષ્ણજન નથી. પરંતુ તેની પાછળ કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરૂષાર્થરૂપ પાંચ કારણે છે; છેક માનવ-જીવનમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જીવનને હેતુ સ્પષ્ટ થાય છે; શ્રદ્ધાબળ, જ્ઞાનબળ અને ચારિત્ર બળના પુરૂષાર્થ માટે આત્મા તૈયાર થઈ સકામ નિર્જરા કરવા માંડે છે ત્યારે ક્રમે કમે અન્ય કારણે નિર્બળ-ગૌણ બની જાય છે. શ્રીમદ્ હરિભદ્રરિજીએ ગદષ્ટિ સમુચ્ચયમાં કહેલ છે કે – મર વ મહાવ્યાધિ મમૃત્યુ વિવાન જન્મમરણરૂપ મહાવ્યાધિમય સંસાર ઉપર કાપ મૂકાતે જાય છે. અને આવાં ભજન-કાવ્યના વારંવાર શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી ભવની મર્યાદા કી થતાં આત્માનો વિકાસ જન્મ-જન્માંતરમાં વૃદ્ધિ પામતે જાય છે અને ક્રમે ક્રમે કર્મથી સ્વતંત્ર રીતે આત્મા મુક્ત થાય છે.
For Private And Personal Use Only