________________
०२ निर्मन्थदानधर्मनिरूपणम्
प्रमेयचन्द्रिका टी. श. ८ उ. ६ ६८५ हे आयुष्मन् ! एकं संस्तारकं स्वयमुपभुङ्क्ष्व, न च च संस्तारकान् स्थविरेभ्यो देहि, स खलु निर्ग्रन्थःतान स्थविरसंस्तारकान् प्रतिगृह्णीयात्, स्थविराथ तत्य निर्ग्रन्थन्य अनुगवेषयितव्याः स्युः, यत्रैत्र अनुगवेषयन् स्थविरान् पश्येत् तत्रैव अनुप्रदातव्याः स्युः, नो चैव खलु अनुगवेपयन् स्थविरान् पश्येत् तदा तान् नवस्थविरसंस्तारकान् नो आत्मना स्वयमुपभुञ्जीत, नो चा अन्येभ्यो दद्यात् दापयेद्वा, अपितु एकान्ते अनापाते अचित्त बहुप्रासुके, स्थण्डिले प्रतिलेख्य प्रमार्ण्य परिष्ठापयितव्याः स्युः, एवं गुच्छके रजोहरणे चोलपट्टके, कम्बले, यष्टौ चालापकाः स्वयमूहनीयाः, यथा - गुच्छकालापकःसस्तारकों द्वारा उपनिमन्त्रित करता है, यावत् हे आयुष्मन् ! एक संस्तारक का आप अपने लिये उपयोग करना और नौ संस्तारकों को स्थविरों के लिये देना । अब यह निर्ग्रन्थ उन स्थावर संस्तरकों को ले लेता है । और वहां से अपने स्थान पर आकर उन स्थविरों का अन्वेषण करता है, जहां उसे वे मिल जाते हैं वहाँ पर वह उन्हें दे देता है । अन्वेषण करने पर भी यदि स्थविर उसे नहीं मिलते हैं तो वह उनके निमित्त दिये गये नौ संस्तारकों को न अपने कामसें लेता है और न उन्हें अन्य साधुओं को ही देता है न दिलवाता है, किन्तु एकान्त, अनापात, अचित्त, बहुप्रा स्थण्डिल में प्रतिलेखना और प्रमार्जना करके परिष्ठापित कर देता है । इसी तरह से आलापक गुच्छक, रजोहरण, चोलपट्टक, कम्बल और यष्टि इनके विषय में भी समझ लेना चाहिये | जसे - गुच्छकालाप इस प्रकार से है-गुच्छक प्राप्ति की इच्छा સસ્તાર આપે છે અને એવુ કહે છે કે હે આયુષ્મન ! એક સસ્તારકને આપ ઉપયોગ કરજો અને બાકીના એક, એ એમ નવ પર્યન્તના સસ્તારા અમુક સાધુને આપી દેશે. ત્યાર ખાદ તે સ્થાવરી [સાધુએ] માટેના સંસ્તારક! લઇને તે પોતાને સ્થાને જાય છે. અને તે સાધુઓની રોધ કરે છે જો તે તેને મળી જાય, તા પેલા ગૃહસ્થે તેમને આપવા નિમિત્તે આપેલા સંસ્તારકે તેમને આપી દે છે. પણ જો તે સાધુઓના ભેટા જ ન થાય તે તેણે પોતે તેના ઉપયોગ કરવા જોઇએ નહીં, અને તે સાધુએ સિવાયના અન્ય કાઇ સાધુને તે સસ્તારા આપવા જોઇએ નહીં. તેણે તો તેમને એકાન્ત, અનાપાત [અવર જવર વિનાની] અચિત્ત, બહુપ્રાસુક ભૂમિમા, પ્રતિલેખના અને પ્રમાના કરીને તે પાત્રાને પરઠવા જોઇએ ગેાછા, રજોહરણુ, ચેાલપટ્ટક, કખલ અને દંડ વિષે પણ આ પ્રકારના આલાર્ક સમજી લેવા. જેમકે ગુચ્છકાલાપને ગ્ણાલાપક આ પ્રમાણે ખનશે