Book Title: Bhagwati Sutra Part 06
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 809
________________ ममेयचन्द्रिका टीका श.८ उ.७ ८.३ गतिमपाताध्ययननिरूपणम् ८०९ इत्याशयः, तत्र प्रयोगस्य सत्यमनःप्रभृतिकस्य सत्यमनोयोगादिव्यापारस्य पञ्चदशविधस्य गतिः प्रवृत्तिः प्रयोगगतिः, तता-विस्तीर्णा गतिः ततगतिः, एतावता ततस्य-ग्रामनगरादिकं गन्तु प्रवृत्तत्वेन, तच्चापाप्तत्वेन तदन्तरालपथे वर्तमानतया प्रसारितक्रमतया च विस्तारं गतस्य गतिः, ततोवाऽवधिभूतग्रामादेनगरादौ गतिः, ततगतिः, यथा देवदत्तो ग्राम गच्छति इत्यादि बन्धनस्य कर्मणः सम्बन्धस्य वा छेदने अभावे सति या गतिः सा वन्धनच्छेदनगतिः यथा जीवस्य शरीरात , शरीरस्य वा जीवाद् बन्धच्छेदनगतिः, उपपातगतिस्तु त्रिअतः गति के भेदों के कहने पर गतिप्रपात के भेद ही कहे गये हैं ऐसा ज्ञान हो जाता है अतः इस प्रकार के कथन में विषयान्तर का कथन किया गया है ऐसा नहीं जानना चाहिये । सत्यमनः आदि के व्यापार रूप जो पन्द्रह प्रकार का योग कहा गया है-उसकी गति प्रवृत्ति का नाम प्रयोगगति है । अर्थात् सत्यमनोयोगादि व्यापार द्वारा जो मन वगैरह के पुदगलों की गति होती है-वह प्रयोगगति है। विस्तीर्णगति का नाम ततगति है. जैसे ग्राम नगर आदि में जाने के लिये कोई पुरुष अपने स्थान से तो निकल गया, परन्तु वह अभीतक उस ग्राम आदि में पहुंच नहीं पाया है. बीच मार्ग में है. अब वह जो जल्दी२ चरण उस गांव तक पहुँचने के लिये बढा रहा है सो उसकी गति का नाम ततगति है । तात्पर्य यह है. कि अवधिभूत ग्राम आदि से जो नगरादितक जाना होता है-ऐसी उस विस्तृतगतिगमन का नाम ततगति है. जैसे जिनदत्त अमुकस्थान से છે, એ વાત જાણવામાં આવી જાય છે. તેથી આ પ્રકારના કથનમાં વિષયાન્તર કરવામાં આવ્યું છે એમ માનવું જોઈએ નહીં સત્યમન આદિને વ્યાપારરૂપ (પ્રવૃત્તિરૂપ) જે પંદર પ્રકારને વેગ કહેવામાં આવ્યા છે. તેની ગતિ પ્રવૃત્તિનું નામ પ્રાગગતિ છે. એટલે કે સત્યમનાયેગ આદિ વ્યાપાર દ્વારા મન વગેરેના પુદ્ગલેની જે ગતિ થાય છે, તે ગતિને પ્રગતિ કહે છે. વિરતીર્ણ ગતિને તતગતિ કહે છે. જેમ કે કઈ ગામ કે નગરમાં જવાને માટે કંઈ માણસ પિતાને સ્થાનેથી ઉપડે છે આવી રીતે ત્યાં જવાને માટે ઉપડયા પછી ત્યાં જલ્દી પહોચવા માટે તે માર્ગમાં પિતાની ઝડપ વધારી દે છે. તે તેની તે ગતિને તતગતિ કહે છે. એટલે કે અમુક ગામથી બીજે ગામ કે નગરે જવાને માટે જે વિસ્તૃત ગતિ કરવામાં આવે છે, તેને તતગતિ કહે છે જેમકે જિનદત્ત અમુક સ્થળેથી બીજા ગામ સુધી જાય છે, તે તેની તે ગતિને તતગતિ કહે છે

Loading...

Page Navigation
1 ... 807 808 809 810 811