________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમપ્રકાશ ( 41 ) Anton M u rvorovicovrummuivurva મા ...સોથઘ કફઘ. ગ્રાહી, રંગિક અને તરી છે. તેમજ કમળ, મુખપાક, શોષ; ને સમિરાદિ રોગને હરનાર છે. ગાત્રો–..ગરમ, તુરી, રૂક્ષ, ને મધર છે, તેમજ કફ, ત્તિ, અને દાહ સબધિ રેગ ને મટાડનાર છે. ગાર...ટા, તુરે સ્નિગ્ધ, મનહર,ને મધૂર છે, તે મજ મેદ, પ્રમેહ, ત્રણ કફ તથા પિતના રોગને મટાનડોર છે; મા –રસાયન રૂપ, કડવી, તુરીને ગરમ છે; તેમજ કબજીઆત, ક્ષય સંધિવા. વેદપ્રદર, તંતુઓની નબળાઈ કળતર, કટિમાં દુખાવો, કફ, ચિત્રી; સેજા, અને વિર્ય ક્ષિણ રોગને મટાડનાર છે. અને બળની વૃદ્ધિ કરનાર છે. માં દૂર-મધુર, પિતહર, રેચ, વાયુકર્તા, ટાઢી અને કડવી છે; તેમજ “વચારગ' શિરરોગ, પેટનો દુખાવો, કળતર અને જવરને બુઝવનાર છે. સારા–રૂક્ષ, ગરમ, તિખી, અને મધુર છે તેમજ પ્રમેહ, રક્ત વિકાર, કાસ, શ્વાસ, લીપદ, અને બળને મટાડનાર છે. માસ –ગ્રાહી, ખારી, ભારેને મધુર છે; તેમજ તથા પિત્ત, કફ તથા કમી રોગને હરનાર છે.–તેમજ વમન કરતા છે. વૂિ.... ખાટ; તિવ્ર, મધુર, મનહરને રૂપાળું છે, તેમ જ કાસ, શ્વાસ, બરોળ જવર, અતિસાર, ક્ષયરોગને રે કિનાર છે. For Private and Personal Use Only