________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય લપુર--તિ; કડવે શિતળ; કેમ. ચક્ષુ હિતકર, અને સુગંધિદાર છે; તે હઘ, લધુ પ્રમેહ, ગલદોષ; કણરોગ, નાસારોગ; વગેરે રોગ મટાડે છે. માં-વિશેષ ઉગ્ર. મધુર, રૂચી ઉત્પન્ન કરનાર ને સ્નિ ધ- તથા સ્વાદિષ્ટ છે. તે તપા, વમન, સર્પદંશ; ખરજવું પિત્તદોષ તેજક્ષીણ, અને ક્રોધ વર, ને શાંન્ત કરનાર છે. સારવા-કડવું, શિતળ, લઘુ તથા રૂક્ષ છે. અને સન્નિપા તજવર, કાસ શ્વાસ, કફ, પિત્તદોષ, રૂધિરનાં દરદ, સોફ, તણા; કુષ્ટ, ઉધરસ દાહ; વૃણ, વગેરે ભિન્ય બિન્ય; દુખપર અ-- સર કર્તા છે. મઝ –તુરી, કડવી. મિડી; ભારે અને શિતળ છે. તે સ્ત્રીને શ્વેતપ્રદર, રક્તવિકાર; ને વમનને મટાડનાર છે; મુવી–સ્નિગ્ધ; અવૃષ્ય; તુરી; રેચક; ટાઢાં ભારે ને બળતરા કરનાર છે. તે રક્તપિત્ત, કફ, અને મુત્રકષ્ટનો નાશ કરનાર છે. થી–ગ્રાહી મુલ; સ્વદલ તુરી; તીખી; તથા ઉણવિર્ય છે. તે આંખનું ઉપશગું, અમરિ, હેડકી, મેદ; જ્વર, વા; કાસ, શ્વાસ; ને બહુ વળતે પસીન વગેરેને મટાડનાર છે તુર–તિખી, કડવી; ખારી; ગરમ; ભારે ને સુગંધિવાળી છે. તેમજ કફૌ મુત્ર સ્વેદલ, ઉષ્ણ વગેરે ઉત્યમ ગણો રહેલા છે. તે મુખરોગ તુષા; ઉલટી; ઉછાળા અને વાત રાગને નાશ કરે છે. –રક્ષ; ટાઢાં ને મુત્રલ છે. તે અમરિ, પિત્ત, કફ ને રત વિકારને સમાવનાર છે. –પિત્ત વાતત્ર દિય; તથા રૂચિકર છે તે આં For Private and Personal Use Only