________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ. ( 121) રૂડાં કહ્યું જે વૃક્ષ તે દેખિ કાપે કમરગ તે અંગમાં સદદ વ્યાપે કમિ ઉત્પન્ન થવાનાં સ્થાન ને તેના ભેદ (દોહરો ) કફ, પિસિન, લેહી તથા, વિષ્ટાથી એ ચાર વીસ નામછે તેમનાં, સર્વ કમી ઉચ્ચાર મુખ્ય ભેદ તેના તદા, બાહ્ય અંતરે બેજ કહે ભાઈશંકર સજજને, સહુ સમજાવું સેજ 2 બહારના મળ તથા મેલથી થતા કમી વિષે વિચાર (દેહરે ) વાળ વસ્ત્ર વાસી કમી તલ જેવા તે થાય મટી જી નાની લિ' પ્રથમ નામ કહેવાય ત્વચા રોગ તેથી બને, ગડગૂમડ ખજુઆળ વળી, * પિટીકા, ઉંદરી' થાય કહે ભઈલાલ COOx પેટમાં પડેલા કમીનાં લક્ષણ ( છંદ ) શારિર રૂપ તેજી પલટાય તાવ શુળ ચુંક અંગે થાય -હદે દુઃખ વ્યાપેજ વિશેષ સુસ્તિ, ભ્રમણ પડે કેશ અને અભાવે છોડે છેડ અતીસાર લે તેની કેડ ફેલ્લા તથા ફેલીઓ For Private and Personal Use Only