________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ પ્રકાશ ( 3-3 ) હુન્નરમાં પશ્ચાત, દેશ કમ આતે ચઢશે; કળા ફરે તમ પાસ' હોય જયમ ઢોર કરાયું તેપણ કેથો નહીં, કામક દિર્ઘ કરાયું રે, રે, મહા અફશોષ દેવ મમ સવ વિડારી, કાવ્યકળા, પ્રફુલ્ય, કરે પરમેશ વિચારી, કહે કવી ભઈલાલ, પુર્વનું પુન્ય ઉજાશે, ત્યારે હિંદ વિશાળ, પુર્વના જે થાશે धातू तथा उपधातुनी शाधन तथा मारणविधी કથીરની સધન તથા મારણ વિધી વપીર –પ્રથમતપાવી, ગાળી ગાળી, તેલ, છાસ, કાંજી. ગે મુત્ર, ને કળથી ના કાઢામાં ત્રણ ત્રણ વાર ઠારવું, અને એજ રીતે આકડાના દૂધમાં પણ ત્રણ વખત ઠારવું, એટલે કથીર સુદ્ધ થાય છે. આ સુદ્ધ થએલા કથીરને ભસ્મ કરવા માટે એક માટીના વાસણમાં નાંખી. એથી ચોથે હિસ્સે તેમાં આમલી તથા પિંપળાની છાલનું ચુર્ણ નાંખી; બે પ્રહર સુધી બધું સાથે ઘુંટવું તે સર્વ તૈયાર થયા પછી તેના જેટલી જ તેમાં હરતાળ નાંખવી. અને તેને ખરલમાં નાંખી લિંબુના રસથી ઘુંટવું. પછી સરાવ સંપુટ કરી ગજપુટ અગ્ની આપે. વળી પુનઃ-ફરીને તેના દશમા હિસ્સાની હરતાળ નાંખી લિંબના રસથી ઘુંટવું, અને ગજપુટ અગ્ની આપો. એ પ્રમાણે ફરી ફરી હરતાળ મેળવી, લિબૂના રસથી ઘુંટી દશ અગ્ની પુટ દેવાથી તસ્મા કથીર ભસ્મ તૈયાર થાય છે. For Private and Personal Use Only