________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir {, 306) આયુર્વેદાદિત્ય એ સુગ્ધ કરેલાં ઝીણાં પતરાને ત્રણ દિવસ સુધી લિંબુના રસમાં બાપવાં, પછી તેથી ચોથા ભાગનો પારો લઈ ખરલ માં નાખી તેની સાથે ત્રાંબાનાં ઝીણાં પતરાં પણ નાંખી તાજા લિંબુ રસથી ખરલ કરવું. ત્યાર પછી તે પતરાંને એક પહાર સુધી લિંબુના રસમાં ખરલ કરેલ ગંધકથી લેપન કરવું પછી ચાર પાન વાળી ખારી લુણી અથવા સાટોડીને વાટી લુગદી કરી તેના ઉપર ફરતો બબે આંગળ થર ચઢાવી પછી તેને એક હાંડલીમાં મૂકી. તે પર ઉંધુ ડીઉ ઢાંકવું અનેહાં ડલીને ખાલી રહેલ ભાગ રેતીથી ભરો. પછી તે હાંડલી નુ મતું રાખ ને મીઠાને મેળવી કરેલ લુગદીથી બંધ કરવું આ પ્રમાણે તૈયાર કરી. ચુલા પર ચઢાવી અનુક્રમે વધતા વધતા અગ્નિથી ચાર પહેાર સુધી સારી રિતે આંચ દેવી. પછી અગ્ની ઠરી જાય નેહાંડલી ડાઢીપડી જાય ત્યારે તેમાંથી ત્રાંબ કાઢી લઈને તે ત્રાંબા ને એક પહાર બુધી સુરણના રસમાં ખરલ કરવું અને પછી તેને ગળે કરી સુરણના પેટમાં નાંખી તે ઉપર અંગુઠા જેટલે જોડે માટીને થર ચઢાવી તેને ગજપુટ અગ્ની દે એટલે તામ્ર ભસ્મ તૈયાર થાય છે આ ભસ્મ જ ઉગી સ્થ બે વાપરવી. રાંબાની ભસ્મ સફેત થતી જ નથી. પરંતુ જે જોગી લોકે સફેત કરી બતાવે છે તે આબુહેબ ઢોંગ છે. તેવા ઠગી સાધુથી ડગાવું નહીં એજ મારી વિડાપ્તી છે તેમજ તે લેકે તેવા ઢોંગને મજબૂત સત્ય ઠસાવવા તેના ગુણનું અચ્છ ખ્યાન કરે છે પરંતુ આયુર્વેદ શાસ્ત્રના નિયમ પ્રમાણે ત્રાંબુ કાંઈ વિશેષ પુષ્ટીકાર નથી માટે તેવા હેંગી લેકની ઢગાઈને ઢોંગી દ્રષ્ટાંત સત્ય માનવાં નહીં ને તે શ્રવણ પણ નજ કરવાં. For Private and Personal Use Only