________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચ પ્રકાશ કેડિઆમાં પેલે ગોળ મુકી તે સરાવ સંપુટ ને કપડે મટી થી બંધ કરી, સુકાવી, ત્રીસ અડાયાં છાણાને અગ્ની કર સઘળાં અડાયાં બળી તેની રાખ ઠંડી થાય. એટલે તે સરાવ સંપુટને બહાર કાઢી એજ રિતે બીજી વખત ગંધક ઈ ફરીથી ત્રીસ અડાયાં નો અગ્ની દે. એ પ્રમાણે ગંધક લેપ ન કરી વારે વારે ચિદ વખત અગ્નિ પુટ દેવાથી શુદ્ધ સુવણ ભસ્મ તિચાર થાય છે. હરતાળની સુદ્ધ કરવાની તથા મારવાની વિધી તા. તેને ભુકો કરી તેને એક પહોર સુધી દોલા યંત્રથી ( આ મંત્ર શી રીતે કરે તે યંત્ર જ્ઞાનમાં જેવું પડે) કાંજીમાં બાફ, પછી કુષ્ણમાંડ-કહળાના રસમાં મીઠા તેલમાં તથા ત્રિફળા-હરડે, બહેડાં ને આમળાંના પાણીમાં એ રિતે ચાર પહોર સુધી બાફો એટલે હરતાલ શુદ્ધ થાય છે પછી તેને સાઠેડીના રસમાં વાટી સુકાવવો . પછી એક હાં ડલીની અંદર અર્વ ભાગમાં સાટોડીને ખાર ભરીને તે ઉ પર હરતાલને ગળે મુકી ઉપર હાંડલીનું બેડું બાંધી માટે ડીને ખેતર નાંખવો પછી તે પર બજી હાંડલી ઉધી પાડીને તે હલડી ને ચુલે ચઢાવી તળે અગ્ની કવો પછી અનુક્રમે અગ્નિ વધારતા જ આવિ રીતે પાંચ અહો રાત્રી સુધી અખંડ અગ્નિ દેવાથી હરતાલ મરી જાય છે. હરતાલનો ગર ભાગમાં સાવ પછી થાય છે હિંગળ સુદ્ધ કરવાની તથા મારવાની વિધી .ગાડરના દુધની તથા ખાટા પદાર્થના રસની સાત હિં For Private and Personal Use Only