________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર પ્રકાશ. ( 305) તને એક માટીના વાસણમાં નાંખી તળે અગ્ની પ્રદિપ્ત કરછે. એટલે તે જ સનનો રસ થઈ જશે. તે રસને લિંબડાના લાકડાથી હલાવ્યાથી જસતની સુદ્ધભસ્મ તૈયાર થાય છે. તે ભસ્મને પછીથી કુંવાર, ત્રિફળા તથા ભાંગરાના રસની ભાવના દેવી, દરેક ભાવના દિધા પછી ગજપટ અગ્ની દે એમ કરવાથી ઉપિયોગી ભસ્મ તૈયાર થાય છે. ઝેરોલાંની સુદ્ધ કરવાની તથા મારવાની વિધી જા–તેને તેર દિવસ સુધી એક માટીના વાસમાં ગાયના મુત્ર સાથે નાંખી મુકવાં ને દરરોજ નવું નવું ગામુત્ર દાખલ કરવું ને જુનું કાઢી નાંખતા જવું; પછી મુદ ત (તેર દિવસ પુરી થએથી ગામુત્રમાંથી કાઢી લેઈ ધોઈ સુદ્ધ કરી તેને દિવેલમાં બોળીબળી ભસ્મ કરવી. ને તે ભસ્મ ખાવાની દવાના ઉપિયોગમાં લેવી. * એક * ટંકણખારને સુધ કરવાની વિધી. દાખલા –તેનાં પાટિઆને ઈદેવતા પર ફુલાવવા એટલે તે સિદ્ધ થાય છે. ને દરેક વખત તેજ દવાના ઉપિચોગમાં લેવાય છે. ત્રાંબાનેં સુદ્ધ કરવાની તથા મારવાની વિધી. ' ગાંડુ સુદ્ધ ત્રાંબાનાં પાતળાં કરેલાં પતરાં ને અગ્નીમાં તપાવી તપાવી. તેલ, છાસ, કાંજી, ગૌમુત્રને કળથીના કાઢી માં ત્રણ ત્રણ વખત ઠારવાં એટલે તે સુદ્ધ થાય છે, પછી For Private and Personal Use Only