________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય ( 3 7 ) નાના નેપાળ સુધ્ધ કરવાની રીત. નેT –નેપાળાના બીજની પોટલી બાંધી તે પોટલી ત્રણ દિવસ સુધી ભેંસના છાણમાં રાખી મુકવી એટલે નેપા સુદ્ધ થાય છે. પછી તે પોટલી કાઢી તેમાંનાં બીજ ધોઈ તેની ત્વચાને ફેડવી એટલે અંદરથી દાળ નિકળશે તેદાળના મધ્ય ભાગમાં ઝેરી જીભ રહેલી હોય છે તે જીભ કાઢી નાંખવાથી તેદાળ સર્વ આપો પચારના ઉગમાં આવે છે ' પરવાળાં નેસુધ કરવાની તથા મારવાની વિધી Fરા-સારાં તેજ યુક્ત પરવાળાં લાવી તપાવી તપાવી કળથ ના કવાથમાં શાન્ત કરવા, એમ ત્રણ વખત કર્યોથી તેને આકડાના દૂધમાં મેળવી સરાવ સંપુટ ગજપુટ અગ્ની આપવાથી સુધ ભસ્મ તૈયાર થાય છે પારો મુછત કરવાની વિધી Gro ...તેને થોરિઆના પાનમાં ખરલ કરી એક ' પ્રહર પછી કાઢવો ને પછી એક પ્રહર સુધી જુની ઇંટના ઝીકાળામાં મરદનકરવું એરિતેતે પારો સુધ્ધ થાય છે પછી એ શુધ્ધ થએલા પારાને ઔષધપચારમાં વાપરવા હરકતનથી પિત્તળને શુદ્ધ કરવાની તથા મારવાની વિધી પિત્ત છે. તેનાં પાતળાં કરેલાં પતરાને અગ્નીમતપાવી તેલ, છાસ, મામુત્ર ને કળથીના કાટામાં અનુક્રમે ત્રણ ત્રણ વખત હારવાં એટલે તે થાય છે પછી તે પતરાના વજન જેટલે જ ગાંધક લઈને તેને આકડાના દુધમાં વાટ પણ For Private and Personal Use Only