________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 126 ) આયુર્વેદાદિયા નાંખી નિમ્બરસ મહીં સારૂ અનુસારિએ, ભઈલાલ હરી દુઃખ પળમાં પમાડે સુખ; વડવાનળ ચુર્ણ વિધી; એમ એ વિચારિએ. * અગ્નિ મુખ ચુર્ણ ! આ છે हिर्नु पिप्पाल सनागरा वचा दीप्यकाग्नि 'सहरीतकी गदः भाग द्वाद्ध विनियोज्य चूर्णीतं क्षार योग लवणत्रयैर्युतं // 1 // पीत मात्र मुरयाच काजीकर्म सलिलेनवा पुनः / प्लीहशूळ गुदजाविषन्धकं हान्त दीपयति वन्हिमौदरम् // 2 // અર્થ-હિંગનો એક ભાગ, પિંપરના બે ભાગ, સુંઠના ત્રણ ભાગ, વજના ચાર ભાગ, અજમેરના પાંચ ભાગ, ચિત્રાના છ ભાગ, હરડેના સાત ભાગ, ઉપલેટના આઠ ભાગ; એ રીતે વજને લઈ એ સઘળી શિષધીનું ચુર્ણ કરવું પછી તેમાં જવખાર, સાજીખાર; સિંધવ, સંચળ, વરાગડું; એવા બે ખા૨, કે ત્રણ લવણને એક એક ભાગ લઈને મેળવે, એ ચુર્ણને મદિરા સાથે અથવા કાંજી સાથે અથવા દહીંના પાણી સાથે, અથવા ગરમ પાણી સાથે સેવવાથી બરોળ, શુળ; આશું અતિસાર, સર્વ રોગ મટે છે. તથા જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે, મંદાગ્નિ રગે–હિંગાષ્ટક ચુર્ણ ગુટિકા, ( જે કરી છંદ ) હિંગ, સુંઠ, અજમો ને જીરૂં, મરિસિધવ; પિપર હાજીરૂં- * આ યુ કારિતમાંથી લિધેલ છે For Private and Personal Use Only