________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 181 ) દાહ રોગ તેથી મટે, મટે મેગીને રોળ, કહે ઈશંકર આ દવા; મળે ન કરતાં ન્ય. દુવાદિ રસ પાનક, દાહરે આમલકી, ધોળીદરા, ભેચ શર્કરા ત્યાં ઘુંટી બિંચિરસ તેહને. પિએ પ્રીતથી જ્યાં દાહ મટે તેના થકી, અંતર ખેદ પલાય; આ આષધ પીવા થકો, મેહ રોગ પણ જાય. દાહ રોગપર–રતી ક્રિડાદિ પ્રયોગ, ભુજંગી છંદ જીહાં પુષ્પ સચ્યા બિછાવી મુકાવી; રૂાં ઝુમ્મરો હાંડિઓ જ્યાં ઝુકાવી પ્રિયા સાથે એવે સ્થળે આવિ બેરો, નહીં દાહ તેને કદા દુઃખ દેશે; રતી કિડાદિ પ્રયોગ–૨–જે ગલીચા બિછાવ્યા રૂડાં જ્યાં ધિરેથી, ઉડે જ્યાં કુવારા ગુલાબી નિરેથી; સુવે પદ્મની સાથે જ્યાં નગ્ન વેશે; નહીં દાહ તેને કદા દુઃખ દેશે. ભુજગદ * આ પગ કમી પુરાવાને થતા દાહને દુર કરનારા છે. For Private and Personal Use Only