________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 11 ) આયુર્વેદાદિત્ય શરીરની પિડાઓને હરે છે. કુટ અને ભ્રમ રોગનો સદેવ નાશ કરે છે. અને એવી રીતે યુકિત પુર્વક તેનું સેવન ક હેતે સર્વ પ્રકારના ગુણની વૃદ્ધિ થાય છે. અભયાદિ અવલેહ. ( હદય દુઃખ, દાહ, મુછા, પ્રહણી, વગેરે રોગ પર ) . ( દાહરે) હરડે, પિપર, દ્રાક્ષ ને, ક, ધમાસે જ્યાં; સમભાગે મહિ શર્કરા, વિરા ભેળ ત્યાંય. મધ સાથે તે મેળવી, પ્રાતઃકાળે ખાય; -હદય દુઃખ મુછો તથા ગૃહણી, દાહ, સમાય. નર નારી ને સમ રિતે, દવા આવિ ના કોઈ, જે માને જાઉં તદા, આયુર્વેદ લે ઈ. અભયાદિ અવલેહ આ તેજ પુજ અંધાર; ભઈશંકર તેને ગણે, નીજ કંઠને હાર. વિદારી કંદાદિ ચુણ. | (દેહ) અતિવિષ, હરે, શર્કરા, પિત્તપાપડો પાઠ વળિ વિદારીકંદ, તે, કુટી ભેજે તે સાથે પછી ચુર્ણ તે નીરમાં, ધરી નિત્ત પીવાય કહે ભઇશંકર, તે થકી, ગ્રહણ ઝટપટ જાય. For Private and Personal Use Only