________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય * જનજwwwાનજન જા મુત્ર માર્ગના રોગ મટાડનાર છે; સાનું રસાયનિક, સ્નિગ્ધ કોમળ, ભારે ટાઢું; વિર્યવર્ધક, મધુર, કડવું. તથા પિષ્ટિક છે; તે આયુષ, મૈથુન શકતી, સ્મરણ શક્તી ને કાંન્તીને વધારી પુનતેજવી કરનાર છે તથા ક્ષય ઉન્માદ, વગેરે રોગ મટાડે છે; સેમ–વિષરૂપ, કડવો ભારે, રસાયનીક, ને પિષ્ટિક છે; તે વાતરક્ત, કરોળીઆ, માંકડી, કુષ્ટ; તંતુઓનો દુઃખાવે કે ફરું વરને વિર્યસ્ત્રાવને મટાડનાર છે. દૃાતા–રસાયનિક; પિષ્ટિક અને ભારે છે તે ઝેર; વાયુ પ્ર મેહ; પત, લેહિનો બિગાડો, પિત્ત કંદ્રપની કમતાકાતી આ યુષનું અ૫ સુખ, જળદર વગેરે રોગને મટાડનાર છે, હિં –ઉણવિર્ય, પાચક, ભેદક ને તિત્ર છે તે નેત્રરોગ કમળ, જવર વગેરે દેશને મટાડનાર છે, A કિ કાર ? For Private and Personal Use Only