________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 16 ) આયુવેદાદિત્ય ज्वरातिसार मपनाशनि गुटि // रूपाग्नि बुद्धि बलविर्य वृद्धिानि // मुरादि साहेनविनिर्मिता स्वयं // 3 // અર્થ-કરણનું મૂળ, ધતુરાનાં બીજ રિંગણીનું પુષ્પ, હિંગળક, બાલબિલી વછનાગ; કપુર, કેસર, લવિંગ, અક્કલગરે, અણુ; મસ્તકી, જાયફળ, જાવંત્રી, સમાન ભાગે લઈ મધ તથા નાગરવેલના પાનના રસ સાથે ગાળી કરી તે ગેળીનું સેવન કરવામાં આવેતો વર સાથે અતિસારને ઝાડા મટે છે, વાયુને મટાડે છે, રૂપ તથા બુધ્ધીને વધારે છે, બળને વિયની વૃદિધી કરે છે. અને વિનું સ્તંભન કરે છે. આ ગુટિકા મુરાદીશાહ નામના વિદ કહે છે, અતિસાર મટયાનાં લક્ષણ. ( મનહર છંદ ). પિસાબની સાથ જેને, મળ જરા સરે નહીં અપાન વાયુની છૂટય, અતિશેજ થાય છે પિટ હલકું ને પોચ. ખાધેલું પચે જે ઠીક અતિસાર મટયે એમ, હરખ બુઝાય છે મળ જે પ્રવાહી પેડ, વહે નહીં ગુદા વિષે દવા તણું મુલ્ય ત્યારે. વૈદથી મગાયછે કહે ભઈલાલ એમ; રોગીને જે ભાસે ત્યારે સારું થયું કહી વૈદ, ભણ તેઓ ધાયછે. अतिसारनी चिकित्सा समाप्त, For Private and Personal Use Only