________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ -- નક - કફહર છે, તે કઢ, રતવા, આમ્લપિત્ત, ઉધરસ, રૂધિર વિકા૨, લચક, મુઢમાર, દુખાવો, ઘારાં, કૃમરાગ, પિત્તદોષ, ને કફદોષને હરનાર છે ટૂ-રૂક્ષ, કડવું, પાકમાં તિખું, હલકું, તથા વરહર છે. તે પિત્તજવર, કફ જવર, હદયરોગ, કાસ. શ્વાસ; રક્તવિકાર, પ્રમેહ, ને દાહ રોગ મટાડી, અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. –શિષ સમાન, તિખી, ઉરણ વિર્ય, કૃષાય હલકી; ને શોધક છે. તે ગ્લાનિ, ઉપદંશ, વમન, અપુષત્વ, અને જતા વિર્યને રોકનાર છે. –ટા, વિષહર, તિખ, તુરું, ગુરૂ, રૂક્ષ, અને લિર્ય વધક છે. તેથી રક્તવિકાર પિત્ત કફ, મુત્રકછ, તથા વાયુ સબંધિ રોગો મટાડે છે. મઝ–શીતળ, મધૂર, સુશોભિત, ને શેકહર છે, તે ત્રણ વિસ્ફટિક, રતવા, દાહ, વમન, ધ્રુજ, તથા વિરહની વેદનાને દૂર કરે છે. –ભેદક, ગરમ; ગુરૂ અને અરિષ્ટફળને નાશક છે. તેમ અરૂચી, ત્રણ, ખરજ; કુષ્ટ, નિર્દોષ, જખમ, હેડકી, બસ્તી, અને ભ્રમ રોગ હરનાર છે. પી–ગરમ, કડવો, ચંડે; ચકીત, અને સુરસ છે તે વાત રક્ત, ગુલ્મ; જકી; પિત્ત, કફજ્વર, અમરી, જીર્ણ વર. ચુંક, દકુ. ત્રિદોષ; જખમમાં પડેલા જીવ, ને હદયના તમામ રોગને મટાડનાર છે પુર પૂરી–વિર્ય વધક; મેદવર્ધક, મઘુર, ટાઢી ને સુગધિદાર છે તેમ દમ, અરૂચી, જવર, દાહ; ચળ પ્રમેહ, વિપદોષ ને કુઝને મટાડનાર છે. For Private and Personal Use Only