________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ ( 7 ) _| ટ | ટાવર કુરે, જરા કડવો. દિય, એકબેલિક ( નિ સંકેચન કરનાર ) ને કફદ્મ છે તે ઉધરસ, ગર્ભ સ્થા નની બળત્રા વગેરે રોગ મટાડી અવશ્ય કાંક્તિમાં વધારો કરનાર છે. ત || ફૂ–પાષ્ટિક, મધૂર કડવું, પાચક રેચક, ગ્રાહી ખાટું તિખું અને મુત્રઘ છે તે મુછા, ધાતુક્ષય, પ્રમેહ દ્રિીના નબળાઈ, બળત્રા; અરૂચી, વિર્યનું પાતળું થઈ જવું; મરડો સંગ્રહણી ક્ષય, હાંફ, વગેરે રોગને મટાડી શરીરના તેજમાં વધારો કરે છે. નવર–જરા રેચક, મુત્રલ; ઉગ્ર. ને ગરમ છે. તે રૂધિર દેષ, માથાનો દુખાવો, વિંછીદંશ, ગાંઠ; લિહા, યકૃત, પ્રદર, અંતર્ગલ, વૃષણ વૃદ્ધિ વગેરે રોગને મટાડનાર છે. .... પિષ્ટિક; હલકો, તથા તુરે છે. તે કુષ્ટ; કૃમી’ નપુ’ મળબંધ ધાતુની નબળાઈ, નાભીશુળ વગેરે રોગને મટાડનાર છે. પિત્ત-કડવું રૂક્ષ, ગરમ, દિયઅને ભેદક છે. તે કમી રેગ પાંડુ રોગ, ને ધાતુદોષને મટાડનાર છે. For Private and Personal Use Only