________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમપ્રકાશ ( 10 ) કાળા–ગરમ, રૂક્ષ, ચિકણી; તુરી; અને ચીકર છે. તે ઉરઃક્ષત, શિલમ; વાતદોષ, નિર્દોષ ગંડમાળ; અને નાભિ શુળને મટાડનાર છે. ડુંગળી–ગુરૂ; તિખી; દુર્ગધ નષ્ટ ને રૂધિર વિકારને વધારનારી છે. કાનના ચસકા ને કટીશુળને મટાડનારી છે. માત્રી–કડવી, ગરમ, રૂક્ષ ને મુત્રલ છે. તે છાતીનાં દરદ બદ્ધકોષચુંક, પેટનો દુખાવો; મુત્ર વિકાર ને વિસ્ફટિકને મટાડનારી છે. 4 –..સુગંધિદાર, તિ, જરા રેચક છે. તે કર્ણ શુળ, પિત્ત વિકાર, સફેદર, કૃમીવ્ર, વાત રોગને મટા ડનાર છે. દુર–પાષ્ટિક, ભારે, ગરમ, મધુર જરા તુરા, ને ગુરૂ છે તે પ્રમેહ, ધાતુક્ષય, ગડમાળ, તૃષા, અને આત્માસ્તવને મટા ડનાર છે. | ઢ છે. હfપંપ -રૂક્ષ સ્નિગ્ધ, મધુર અને કડવી છે. તે સર્વ જાતના, જવર, બરોળ શુળ, ગુલ્મોદર, ને તૃષાને મટાડનાર છે. For Private and Personal Use Only