________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકોશ ( 73 ) wwwww ણ વગેરે રોગને મટાડનાર છે. સાટો.થંડી તુરી, તિખી ઉષ્ણવિર્ય, પિષ્ટિક ને કફ છે. તે સુતિકાગ, કમળે; ગ્રહણી, શ્વાસ, શુળ, બળ, વગેરે રોગને મટાડનાર છે. સામ–પૌષ્ટિક, ગ્રાહી, ગુરૂ. મધુર, ને વિચંવર્ધક છે. તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, મૈથુન શક્તિને વધારનાર, કફ, વા ત, પિત્તદોષ ને મટાડનાર છે. જુવા....પિટિક, મધુર, જરા કડવા, તથા દિપ્ય છે. તે સ્તનરોગ, સુતિકારગ પેટનો દુઃખાવો, યકૃત, બાદી પેઢાનું સુજી આવવું મરડો, અપચો શ્વાસ, વગેરે દુઃખને મટાડનાર છે. દૂર–પાષ્ટિક, ગુરૂ, મઘુર, ગરમ પાચક, ભેદક, તથા પથ્ય છે. તે આર્શ ગુલ્મ, કફ, પ્લિહા, દકુ, ફેફરી, સુતિકા રાગ, વગેરે રોગ મટાડી, મૈથુન શકતીને વધારનાર છે. વડ–ઠંડી, રૂક્ષ, તેલમય, પાષ્ટિક, ને શિષ્ટ છે. તે તૃષા, રૂધિર વિકાર, શ્રમ, દાહ; કાસ શ્વાસ, ને હદયના રોગોને શાંન્ત પમાડનાર છે. સે .મધુર, ટાઢે; જરા તુરો, પિષ્ટિક, ગ્રાહી, ને સ્નિગ્ધ છે. તે રક્તપિત્ત, વિશ્રાવ, આચાર્તવ, વગેરે દરદને મટાડનાર છે, દ–તુરી; પાચક, દિગ્ય, ભેદક, રેચક ગ્રાહી ને મુત્રલ છે. તે દસ્તની કબજીઆત, મરડો, પ્રમેહ, ખાંસી, અરૂચી, રૂધિર વિકાર, વગેરે દરદને મટાડે છે. For Private and Personal Use Only