________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય છે મ aa. માં.. તુરી; રૂચક, ઉષ્ણ; માદક ને સોપારીફીક ( નિ શે તથા નિંદ્રા લાવનાર છે. તે હડકવા ઉન્માદ, આત્યા ર્તિવ, ચસકા; તિવ્ર ભુખ, તુષા; ગ્રહણ, અગ્નિમાંદ્ય સુશ્ક ઉધરસ, હેડકી વગેરે રોગને મટાડનાર છે. મા-ગરમ રસાયન રૂપ; નરવાઈન ટેનિક (ધાતુપાટીક ) શોધક ઉણ, ને રોપણ છે. તે આંચકી અપ સ્માર; ચાંદાં તાવ, ખેડા વગેરે રોગને મટાડી આયુષ ની વૃદ્ધિ કરે છે મિજાયું–પાચક; તુરં તિણ; દાહક; મધૂર જરા રેચક મળબંધ હર; વિર્યવધક; ને સીકટ ( ચામડી પર ફેલે પાડનાર ) છે તે પિત પાંડુ; મંદ, જઠરાગ્નિ, વગેરે રોગ મટાડી મિથુન શક્તિને વધારનાર છે; માળ–તિખી, ગરમ, કડવી; રક્ષ; હલકી, ને શિષ્ટ છે; તે ખાંશી; મુખનું વિરરસ પણું શુળ કુષ્ટ; દંતના ચસ્કા વગેરે રોગ મટાડી વંઝા સ્ત્રીને ફરીથી ગર્ભ ધારણ કરી શકે છે; મ--...હલકા; રૂક્ષ; ગુરૂ મધુરા; પિટિ; ને પથ્ય છે તે મળબંધ ઉદાવત્ત પિતજવર વૃણ અને અતિસારને મ ટાડનાર છે. મળી -...ગ્રાહી તુરી; કડવી અને ઉsણ છે. તે યોનિ રોગ નેત્ર રોગ સળેખમ પ્રમેહ રતવા, ન્યુનાર્તવ ને મુત્રક For Private and Personal Use Only