________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ ( 65 ) પિષ્ટિક, ને રસાયન રૂપ તથા શીત વિર્ય છે, તે ઍક સંઢ દેષ, આમ્ય પિત, નાભી શુળ ચસ્કા, ફાટ, ન મગજની અશકિત ન દફે કરનાર છે. વ8––....ગ્રાહી, તુરો, ટાઢો મુત્રલ, જરા કડ, ને સા ચલેગેગ (લાળ વધારનાર) છે. તે પ્રમેહ, મુખપાક, નાશિકા રોગને અરૂચીને મટાડનાર છે. વિના–શોધક ખાટું, હલકું ગરમ, મેકિક ટોનીક ( જઠરાગ્નિ ને પ્રદિપ્ત કરનાર ) છે તે ગ્રહણિ ગુલ્મ, શુ ળ, નબળાઈ, રકત પિત્ત, હિક્કા, અજીર્ણ, મંદાગ્નિ, વગેરે રોગને મટાડનાર છે. વેદાં-કષાય; મધૂર, રૂક્ષ, અને કડચટ છે. તે તૃષા મુત્ર રોગ, છાતીનાં દરદ, ત્રિદોષ ને પિત્તને હરનાર છે. વિહી-તુરી મધૂર, ચિકણું, શેધક ને દિગ્ય છે. તે અતિસાર, ચકરી, પ્લિહા, યકૃત ને ચસ્કાને મટાડનાર છે. વાર સાંજે –લેકસેટીવ, ( ઝાડો સાફ આણનાર, )ને ગરમ છે. તે અતિસાર આર્શ, કુષ્ટ પ્લહા, પિત્ત' કફ, વગેરે રોગને જડમુળ કરનાર છે. વરલી-~મિઠી, સ્નિગ્ધ, શીતળ, ભારે ને જરા રેચક છે. તે અંડ વૃધ્ધિ, રૂધિર દોષ. તૃષા વગેરે મટાડી જઠરાગ્નિ પ્રદિપ્ત કરનાર છે. ગ્રામ...ઠંડી કૃષાય; કડવી અને રૂક્ષ છે. તે આયુષ વ ધારનાર, સ્વરને સારો કરનાર, ઉન્માદ રોગને શાંન્ત કરનાર, મળને ખસેડનાર નિ ઉપદંશના જખમ રૂઝાવી, તર્ક વિતર્કને શાંન્ત કરનાર છે. For Private and Personal Use Only